________________
અઠાઈ વ્યાખ્યાન
કાર્ય કરે. તેમાં શરમાવાનું નહિ વિદ્યુમ્માલી દેવતા હાસાપ્રહાસા સાથે ગાય છે, તે પિતે પડ વગાડે છે દેવતાઓની આગળ ચાલે છે. દેવલોકમાં બંને મિત્રને મેળાપ.
આ વખતે નાગિલ જે તેના મિત્ર હતું તે બારમે દેવલોક ઉપજેલ હતે, તે આ યાત્રામાં આવે છે, તેણે અવધિજ્ઞાનથી “આ કેણ છે? તે વિચ ચું, ધમાલ થવાથી વિચાર કર્યો, અહે, આ તે પહેલા ભવને મારો દોસ્ત ની ! ત્યાં આગળ આવી વિન્માલીને કહ્યું : “તું મને ઓળખે છે ?”
હે તેજસ્વી ! તમને કણ ન જાણે? વીજળી આવે ત્યારે આંખ મીંચાઈ જાય તેમ બારમા દેવલોકના દેવતાનું તેજ સહન ન થવાથી “તને હું નથી ઓળખતો' તેમ કહ્યું. નાગિલે દેવતાનું રૂપ સંહરી શ્રાવકપણાનું રૂપ કર્યું. “હે વ્યંતર ! તું સ્પષ્ટ અવધિજ્ઞાનથી જે ! પહેલા ભવે તું અહીં મારો મિત્ર હતું, નહીંતર તારી હાસા-પ્રહાસને
છે ! મરીને અહીં ઉપ, પેલી બે કબૂલ કરે છે. ભાઈસાહેબ કયાં જાય ? તેને જ્યારે જાતિસ્મરણજ્ઞાનથી ખ્યાલ આવ્યું, ત્યારે પૂર્વભવનું સ્વરૂપ બતાવ્યું, જે તે ધરમ કર્યો તેને પ્રતાપ આ. તું બળી મર્યો તેને પ્રતાપ આ. એ સાંભળી તે વ્યંતરદેવને પ્રશ્ચાત્તાપ છે. શેર વેચી નાખ્યા પછી ભાવ વધે તે કેમ થાય ?' તેમ વિદ્યુમ્ભાલીને એવો વખત આવ્યું. એક ભવમાં આણે આટલું મેળવ્યું ને હું નેકરદેવ થયે, મનુષ્યભવ હારી ગયે!
બારમા દેવલોકના દેવતાએ કહ્યું : “હજુ ગયું નથી, મિત્ર ! ગૃહસ્થપણામાં રહેલા વીરવિભૂની મૂર્તિ કરાવી પૂજન કર. કાઉસ્સગ્ગ ધ્યાને શ્રી મહાવીર ચિત્રશાળામાં રહેલા છે, તેની સ્મૃતિ ભરાવ ! આવતા ભવે તેને તેનાથી સમ્યફત્વ થશે.”
જિનેશ્વરની મૂર્તિ સમ્યક્ત્વનું કારણ, વધારે હશે તે જ શસંક્રાંતિનાં વખતે થોડી રહેશે. લાખ કરોડે પ્રતિમા સંપ્રતિરાજાએ
ભરાવી હતી, તેમાં અત્યારે નામની પ્રતિમાઓ દેખાય છે. એક રાજા સવા કોડ ભરાવે તેમાં ખડકલા ન લાગ્યા. તેઓ પિતાને