________________
૮૮
પર્વ મહિમા દર્શન હાસા-મહાસાને હું ભર્તાર થઊ', તે પંચૌલને માલિક થઈશ;” હવે સનીએ શું કરવું ? “ઘરના ગયા વનમાં, તે વનમાં ઊડી આગ” બનેથી વડ, પણ હાસ-અડાસાને ભરપણે ઉપજાવ હતો, તેથી તેના મૂળ ચંપા ગામમાં મૂકી દીધે, “સ્વનું ચાલ્યું જાય પણ સ્વપ્નાની સુરકી ન જાય” એમ હાસ–પ્રહાસાએ અહીં મૂકી દીધું. પણ હાસાપ્રહાસાને ચટકે ન ગયે; નિયાણું કરી બળી મરવા તૈયાર થયે. કામધેની દશા આ.
તે વખતે નાગિલ શ્રાવક મિત્રે જાણ્યું. મિત્ર હોય તે કુટુંબ કમ ન આવે તે વખતે કામ આવે. દોસ્તે આ વાત જાણી. કુટુંબીઓએ અંતે કંટાળી “પડ ખાડમાં” કહી છેડી દીધું. પણ એનો દોસ્ત શ્રાવક છે તેને ભાવ દયા આવી. “મરે પણ મરણને સુધારવું.” આ મૂર્ખતાનું મરણ લે છે, તે લાયક નથી એમ મને લાગે છે, મને બીજા પૂછશે ત્યારે મારે શું કહેવું ? “બાયડી માટે મિત્ર મર્યો તે મારાથી શી રીતે સહેવાય ? બીજાએ મને ઠપકે આપશે. ઘણું નિવારણ કર્યું. છતાં “અંધને સૂર્યોદય નકામે, કામાંધને મિત્રને ઉપદેશ કાર્ય કરનાર ન થયે; નિયાણું કરી અગ્નિપાત કરી કુમારનંદી નાર પંચૌલને માલિક થયે. એ તે બળી ગયે, પણ મિત્રને વૈરાગ્યનું સાધન થયું.
બીજાને ઘેર ચેરી થાય તે આપણે સાવચેત થઈએ છીએ. કુમારનદીને ત્યાં ધાડ પડી ને સાવચેત નાગિલ શ્રાવક થયે. અહે, આ કામની આ દશા ! તેના પંજામાં રહેવું કામનું નથી, વૈરાગી થઈ દીક્ષા લીધી, નાગિલ શ્રાવક બારમે દેવલેકે દેવતા થયે. “કુમારનંદીની દુર્ગતિ અને નાગિલની સુગતિ થઈ” કઈ વખત નંદીશ્વરદ્વીપે દેવતાઓ જાય છે, તે વખતે હાસા-મહાસા યંતર દેવી દેવતાના હુકમથી આગળ આવી પિતાના ભર્તાર વિઘન્માવીને પડહો વગાડવાનું કહે છે. “એકાદશી સારી લાગે છે, શીવરાત્રી ખરાબ લાગે;” દેવતા પણું મળી ગયું, એટલે ન્યાલ થયે, પણ ઉપરી દેવતાને તે ગુલામ જ. પડો વગાડવાની વાત આવી, તે ન પાલવે, હું હેલી થઊ ? અહંકારથી તે વગાડતું નથી, પણ દુષ્કર્મને લીધે ગળે લ લાગી ગયે. લોકો એને હાસાપ્રહાસાના માદળીયા” કહે છે તે વખતે હાસાપ્રહાસાએ કહ્યું: “હે સ્વામી ! આપણા કુળને લાયક