________________
અષ્ટા ફેંકા વ્યાખ્યાન
પર્યુષણ પર્વ એ વાર્ષિક પથ છે.
આઠમ, ચૌદશ, પાંચમ વગેરે તિથિએ માસિક પર્વ છે, તે પર્વોની ગણના માસિક પવ તરીકેની છે. જ્યારે પયુ ષણ પર્વની ગણના વાર્ષિક પ તરીકે છે. વમાં એક જ વાર થાય. અનેક વખત થાય તે તે વાર્ષિકપણામાંથી ઉડી જાય એળીનુ પર્વ છમાસિક છે. આથી એની વર્ષોમાં બે વાર આવે છે, પત્રના છેલ્લા દિવસ ભા॰ સુદ ૪ છે, તે વાર્ષિકપ ને દિવસ છે. આથી તે દિવસનું નામ સંવત્સરી છે. તે દિવસના પ્રતિક્રમણને પણુ સંવત્સરી પ્રતિક્રમણ કહેવામાં આવ્યુ છે. દુન્યવી વ્યવહારમાં પશુ ખાનાં ફેરવવાને દિવસ એક જ હાય છે. ખાતાં વારવાર ફેરવાય ન:હે, દિવાળીએ જ ફેરવાય, અર્થાત્ કારતક સુદી ૧ થી આસે। વિદે ૦)) સુધીનાં ખાતાં ખીજા વર્ષના કા. સુ. ૧ મે ક્રૂ, એવી રીતે અહીં પણ વાર્ષીક પવને હિસાબ વર્ષોંમાં એક જ વાર હાય. ગયા ભાદ્ર. સુ॰ પંચમીથી ભા૦ ૩૦ ૪ના પ્રતિક્રમણ પન્ત સુધીના હિસાબ સંવત્સરી પ્રતિક્રમણને અવસર વર્ષીમાં એક જ વાર હાય. આખા વર્ષ દરમ્યાન જ્ઞાનાચાર, દનાચાર, ચાર્મિંત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, આ પાંચે આચારમાં જે કંઇ અતિચાર આદિ ગુન્હાએ કર્યાં હાય તેમાં જે પ્રાયશ્ચિત્ત આવે તેનું પ્રાયશ્ચિત્ત સંવત્સરી પ્રતિક્રમણ પૂર્વે લેવાનું છે, માટે ચાય એ શુદ્ધિ (સૈદ) કરવાના દિવસ છે. જે આત્મા તે દિવસે દિ ન કરે તે શ્રી સંઘથી દૂર કરવા યેાગ્ય છે. જૈનશાસનમાં આત્મશુદ્ધિ માટે વાર્ષિક પર્વ રૂપ આ એક જ દિવસ નિયત કરેલા છે. સાધુને દીક્ષાપર્યાય પણ જેટલા પર્યુષણ પ જાય તેટલા વર્ષીના નિશિથભાષ્યમાં ગણવાનું કહ્યું છે.
૮૧
આ પ્રમાણે ખીજા દિવસના વ્યાખ્યાનમાં ૧૧ કૃષ્ણનુ સ્વરૂપ જણાવ્યું. તે સાંભળી-સમજી જેએ તેને આદર કરશે તે આત્મા આ ભવ પરભવ કલ્યાણુ માંગલિક માળા પહેરી મેાક્ષસુખને વિષે બિરાજમાન થશે.
*