________________
પર્વ મહિમા દર્શન
તેવાઓએ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ. કશ્ચિયન-મુસલમાન હિન્દુની રીતિ જાણે છે ? અને તમારી રીતિ જાણો છો? કશ્ચિયનો રવિવારે ધંધા બંધ કરે છે. પરમેશ્વરે જગત કરતાં કરતાં રવિવારે વિસામો લીધો હતોતે હાને તેઓ રવિવારની રજા રાખે છે. મુસલમાને શુકવારે, હિન્દુઓ સોમવારે રજા રાખે છે. બાર મહિને તેઓને પર, ૫૪ દહાડા રજાના આવે છે. તમારે રજાના કેટલા દહાડા છે? તમે કેટલા દહાડા રજા રાખો છો? તમે કયા વર્ણમાં? તમે શામાં ? વર્ણમાં જ નહિ. એ લોકોને વાર પર તત્ત્વ છે. જે લોકે ઇતિહાસ અને જતિષ જાણનારા છે, તેઓ કબુલ કરશે કે વારની ગણતરી અસલથી નથી. મહિના-તિથિ-વર્ષ આ જૂના શીલાલેખમાં છે. વારની કલ્પના પાછળની છે. તેની રજાઓ પાછળથી છે. તિથિની રજાવાળાઓની રજા દેખી પિતાને વારની રજા રાખવી પડી છે. આઠમ, ચૌદશ એટલે દરેક પખવાડિયાની આઠમ, ચૌદશ. તે પ્રમાણે મહિનાની બે આઠમ, બે ચૌદશ તે તમારી તિથિઓ મુકરર હતી. ચતુષ્પવીમાં જરૂર પૌષધ કરે.
“તુigધ્ધ” ચારપવ માં ઉપવાસ વગેરે સંસારથી તરવા માટે કરવાના છે. સાંસારિક વ્યાપાર બધા રેકી દેવા જોઈએ, તિથિની કલ્પનાથી કલ્પના કરી. આઠમ, ચૌદશથી એ નિવ્યપારની સ્થિતિ માટે નિયમિત થયેલી છે. તિથિઓ નિયમિત નથી. તે માટે જણાવે છે કે જેઓ બારવ્રત આરાધે. અડાઈ આરાધે, અગિયાર કૃત્ય કરે, તેણે પર્વ દિવસે પૌષધ ન છોડે. જૈનથી આઠમ, ચૌદશ પૌષધ ન છોડાય.
કેટલાક ફુરસદ નથી” એમ કહે છે, અર્થાત્ હૈયે હોય તે હેઠે આવે, “ફરસદ નથી” એ શબ્દ હોઠે આવ્યું. જે હૈયામાં હતું, તે હોઠે આવ્યું. મનુષ્ય ઊડે વિચાર ન કરે કે અંગોપાંગ શૂન્ય છે, અર્થાત ઠંડાં પડ્યાં છે. શરીરમાં તાવ નથી, ફક્ત શ્વાસ નથી ચાલ, હાથીને અંગે કહ્યું. ફક્ત શ્વાસ નથી ચાલતો એવું કહ્યું તેની કિંમત નહિ, ફક્ત શબ્દ લગાડવાથી શ્વાસની કિમત ઘટી જતી નથી, બોલવાથી વસ્તુની કિંમત ઘટી નથી પણ હૈયે હતું તે હોઠે આવ્યું. સગામાં નજીકનું સગું હોય તે વધારે બિમાર