________________
પા
અષ્ટાહિકા વ્યાખ્યાન
પુનર્વિવાહ માટે સ્ત્રીઓએ એક પણ ઠરાવ નથી કર્યો, આવા ઠરાવ કરવા કેણુ તૈયાર થાય છે? ઉદ્ધતે. ઉદ્ધતેને સ્ત્રીઓની પવિત્રતાને નાશ કરે છે. શિયળ તેડવા માટે, ધર્મને નાશ કરવા માટે ઊભા થએલા સુધારકવર્ગો આ તૂત ચલાવ્યું છે. ધર્મની હેલણ કરનારા લોકે ધર્મની હેલણ કરે છે. છાપામાં પોતે પ્રકાશિત કરે છે. કદાચ કઈ સ્ત્રી તેવી હોય ખરી પણ તેનું પ્રમાણ કેટલું ? સ્ત્રીઓમાં ગુણની અધિકતા
કેટલી સ્ત્રીઓ ગુણવતી એવી હોય છે કે તે ગુણે પુરુષમાં પણ નથી દેતા, સુલસા (ઉ. પ્ર. વ્યા. ૩૬) રેવતી-(વ્યા. ૨) કલાવતી (વ્યા. ૯૮) મદનરેખા વગેરે શ્રાવિકાઓની શ્રી તીર્થનાથે પણ અનેકવાર પ્રશંસા કરી છે, માટે તે શ્રાવિકા શ્રાવક સમાન જ છે. માતા, બહેન, ભાઈ છે. ભાઈ! પુત્રી સ્ત્રી જાત છે તો કાઢી મૂક! કોઈ કાઢી મૂકતું નથી, પણ ભાતૃપ્રેમ રાખે છે, મોટી શ્રાવિકાનું માતા માફક, સરખી વયનીને બેન તરીકેની ઉપમા કહી છે. અને નાની હોય તે પિતાની પુત્રી માફક દેખે, આથી તેઓનું વાત્સલ્ય કરવું, ભક્તિ-સત્કારસન્માન કરવા તે યંગ્ય જ છે.
પ્ર. મેક્ષે ગયા તે જેમાં સ્ત્રીલિંગમાં વધારે ગયેલા કે પુલિંગે વધારે ગયેલા? ઉ૦ ભગવાનના ૭૦૦ કેવલિ પુરુષો તો ૧૪૦ ૦ કેવલિ સાધ્વીઓ, શ્રાવિકાઓ બમણું ત્રણ ગણી છે. અત્યારે પણ દાન તપ શિયળ ભાવમાં ચારે પ્રકારના ધર્મમાં સ્ત્રીઓ પુરુષો કરતાં અધિક છે.. (૩) ત્રણ પ્રકારની યાત્રા
' હવે દરેક વર્ષે જઘન્યથી પણ એક યાત્રા કરવી જોઈએ, ત્રણ પ્રકારની યાત્રા છે. “ ટાદ્રિ મિથાલાં, રથયાત્રામાપુર તૃતીય તીર્થયાત્રાં દુર્યાત્રા ત્રિધા યુવા:(ા. 9. શરૂદ) એક અઠ્ઠાઈમહોત્સવ બીજી રથયાત્રા અને ત્રીજી તીર્થયાત્રા. બધી અઠ્ઠાઈમાં ચૈત્યપૂજા મહોત્સવ કરવાના છે. -
રથયાત્રા કુમારપાળ મહારાજે આવી રીતે કરી છે. ચૈત્ર મહિનામાં સુદિ આઠમને દિવસે ચેથા પહોરે મહાવિભૂતિથી રથ નીકળે, નગરના લોકો હર્ષપૂર્વક એકઠા થઈ રહ્યા છે. માંગલિક જય શબ્દ જેમાં થઈ રહ્યા છે, “સાયour friષાદે' સોનાનો જિનેશ્વર મહારાજને રથ.