________________
પ મહિમા દઈન
આ બધું છતાં ઉદારતા ગુણ હૈાય તેય સારૂં'. મનુષ્યેાના સમાગમથી શિખામણ મળે પણ ઉદારતા હાય તો ને ? અતલેાભતા, જૂઠ્ઠું, ધિઠ્ઠાઈ, કપટ, મૂખ પણું તે સાથે અત્યંત લેભ. આ બધું છતાં દાનત પવિત્ર હોય તો સૂઝે કે આત્માનું શું થશે ? પવિત્ર દાનત હેાય તે બધા દુર્ગુણુ કાઢી શકે. એ બધુ છતાં દયાળુ હાય તો બધા અવગુણે નાશ પામે, નિ યતા-આઠ આનાના પાપડ બગડતા હોય અને ઉપર લીલ ફુગ લાગેલી દેખે, તે લૂછી સાફ કરી પાપડ શેકે, આ રીતે પણ તેનુ નિ યપણું છે. આ બધા દોષો શિખવેલ નથી, પણ સ્ત્રીઓમાં સ્વાભાવિક દોષ છે. એ તે કિવ કહ્યા કરે, એવુ' આ નથી. અત્ર સુકુમાલિકા (ઉપ૦ પ્રા॰ વ્યા૦ ૯૩) સૂરિકાન્તા (ઉ વ્યા૦ ૫૩) કપિલા, અભય, નુપુરપતા (૩૦ વ્ય૦ ૧૦૩) નાગશ્રી (૬૦ વ્યા૦ ૧૪૯) પ્રમુખનાં દૃષ્ટાંતે! વૃત્તાંત શ્રોતાએ સ્વય સમજી લેવા. આગમમાં પણ સ્ત્રીઓની નિંદા કહી છે.
'ताओ पावसीओ, जया उदयमागया ।
तया इत्यित्तणं पत्त, सम्म जाणाहि गोयमा ! || १ ||
૭૪
અનંતી . પાપરાશી એકઠી થાય છે ત્યારે સ્ત્રીપણું ઉદયમાં આવે છે. આ વાત ગૌતમસ્વામીને મહાવીર મડારાજા જણાવે છે. શાસ્ત્રમાં રજીઆર્યા (૩૦ વ્યા૦ ૨૭૯) આદિનાં દૃષ્ટાંતે છે, આ બધુ કથન શિષ્યનુ છે. બધી જગ્યાએ સ્ત્રીએની નિદા છે. માટે તેની ભક્તિદાન-સન્માન કરવું તે વ્યાજમી શી રીતે ગણાય ? પાત્રતા જોઈ એ ને ? આમ શિષ્યે શ્રાવિકાને ઉડાવવા પ્રશ્ન કર્યો. સ્ત્રીઓના દોષારોપણનું સમાધાન,
ગુરુમહારાજ ઉત્તરમાં જણાવે છે કે આ વાકયો ખાટાં જ છે એમ નહિ; ભલે ખરાં છે, પણ ધી સ્ત્રીઆ આવી હેય તેમ તું કહી શકે છે? એક ખૂનીના ગુનાએ તેની નાત કે તેના ગામને ફાંસીએ ન દેવાય. એક ખાઈ આવી હોય તેથી આખી જાતિ કૃષિત ન ગણાય. એવા કેાઈ એકાંત નિયમ નથી કે સ્ત્રીએ જ આવી દોષવાળી છે, પુરુષામાં અલ્લાઉદ્દીનમૂની, અખ્ખાઈ રાઠોડ (પુષ્પમાલા. ૫:તુ' ૫૮) જેવા, વિનયરત્ન, પાલક, અને મહાકર આશયવાળા, નાસ્તિક દેવગુરુને ઠગવાવાળાનાં દૃષ્ટાન્તા દણાએ દેખાય છે.