________________
અષ્ટાલિકા વ્યાખ્યાન
આ તે કેવળ બ્રાહ્મણના આશીર્વાદ જેવું છે. મનસુખભાઈ કહેતા હતા કે એક બ્રાહ્મણને મણ લેટ સંક્રાંતિમાં મળે છે, તેને એક બ્રાહ્મણે જંગલમાંથી આવી આશીર્વાદ આપે. પેલે શેર લેટ તે બ્રાહ્મણને આપતું નથી. કહો! બ્રાહ્મણના આશીર્વાદમાં બ્રાહ્મણને કદર નથી. પિતાને કદર કરવી નથી, અને બીજાને કદર કરવા કહે છે. કેળવાએલા ભેગ આપવા તૈયાર થાય તે જ કેળવણીની કદર થઈ ગણાય. વકીલ સોલિસિટરને સજજડ આવક છે, વેપારીઓને ભાવની ઊંચા નીચા થાય ત્યારે આવક છે. કેળવણીવાળાને કેળવણીને રસ નથી. માત્ર ધમીઓને ધૂતવા માટે કેળવણીને શબ્દ આગળ કરાય છે. ત્રીસ વર્ષ થયાં છતાં પગભર ન થયા. ધર્મોને ધક્કા મારી, દેવગુરુને ધક્કા મારી કેળવણમાં વાપરવા છે. બાયડી છોકરાના દાગીના ઉતારી આપ ! તેવું અહીં નથી કહેતા.
જિનેશ્વરની ભક્તિ માટે જે દ્રવ્ય એકઠું થયું છે તે વધારવાનું છે. આજકાલ દેરાસરના ત્રસ્ટીઓ શાબાશી શામાં ગણે? એકલા ધન ભેગું કરવામાં. એકલા ધન ઉપર ધ્યાન ન રાખી ભક્તિ વસ્તુ ખ્યાલ બહાર જાય તે ન પાલવે. | ( – ) “મા” “મામિ મોટા એછે અને પૂજા વાર્ષિકકૃત્ય તરીકે કરવાં જોઈએ, કેટલીક વખત બાહ્ય દેખાવ તરીકે પૂજાઓ પણ થઈ જાય, તે માટે રાત્રિજાગરણ. સમ્યકત્વ કૌમુદીમાં જણાવેલ સાતે સ્ત્રીઓ સાથે રાત્રિ જાગરણ કરે છે, તેમાં તેને ધર્મ કેમ પ્રાપ્ત થ, ધર્મના સંસ્કાર કેમ દ્રઢ થયા, તે વિચારે; “સંસ્કારની દ્રઢતા થાય તે ધર્મજાગરણ” તેને આધાર શ્રતજ્ઞાન છે.
(૮) “તુમમા” બુતપૂજા એટલે શ્રતજ્ઞાનની પૂજા કરવી, શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરવી, ધ્રુતજ્ઞાનનું રક્ષણ કરવું.
(૯) “ વાં શ્રતની પૂજામાં, જે. જે તપસ્યા કરી હોય તેનું ઉઘાપન કરવું જોઈએ. માટે અહીં સામાન્યથી ઉજમણું કહીએ છીએ, તે વાર્ષિક કૃત્ય છે. જેને ધર્મનું તત્ત્વ ધ્યાનમાં ન આવે, તેને ધુમાડે લાગે. જેએને ધર્મારાધન કરવું છે, કેમાં ધર્મના સંસ્કાર નાખવા છે, તપસ્યા દ્વારા જ્ઞાનાદિકની આરાધનામાં જોડવા છે, તેવાઓ માટે ઉજમણાં એ વાર્ષિકકૃત્ય છે. ઉજમણાનું પર્યાવસાન