________________
પર્વ મહિમા દશઃ
(૩) ચાગિક (૪) સ્નાત્ર પૂજા
કયા ગુણે મેળવવા તે નકકી કરવાનું સ્થાન તીર્થયાત્રામાં છે. યાત્રાઓ ત્રણ કહી છે. કેટલીક વખત રૂઢિમાં હોવાથી યાત્રા કરવા જાય છે. સેંકડો હજાર રૂપીઆ જાત્રામાં ખરચે છે, અને પોતાના ગામના દેરાની દરકાર નથી કરતા. માટે જિનેશ્વરના ચૈત્યમાં સ્નાત્રપૂજાઓ. થવી જોઈએ. આથી “નિurfજદિ ઇવ' ચોથું કાર્ય કર્યું. (૫) દેવદ્રવ્યની વૃદ્ધિ :
“’ જિનેશ્વર મહારાજનું ધન વધારવું. સસરા છોકરાની વહુને વહુ કહે છે, આથી તેને તેની સાથે પરણેલી ગણવી? દેવદ્રવ્યને જિનદ્રવ્ય કહેવાથી જિનેશ્વરનું દ્રવ્ય.આ સંબંધ વિકલ્પ કલ્પી સમજી વહુ કહેવા જે અર્થ કહે છે, દુનિયાદારીના શબ્દોમાં “દષ્ટિ રાખવી પડે છે, તે પછી અહીં દ્રષ્ટિ કેમ મીંચાઈ જાય છે? જગતનું ધન વ્યવહારમાં માલિકીનું ગણાય છે, અહીં જિનેશ્વરની માલિકીનું દ્રવ્ય નથી. પછી દેવદ્રવ્યને જિનદ્રવ્ય શાથી કહેવાય? જિનેશ્વરની ભક્તિમાં ઉપયોગ આવે છે તે માટે નિયત થયેલું દ્રવ્ય તે દેવદ્રવ્ય. દેવદ્રવ્યના લુંટારૂ પ્રત્યે હિતશિક્ષા.
દેવદ્રવ્ય ખાનારે ભક્તિ લુંટાવી. જિનેશ્વર મહારાજની ભક્તિ લુંટાવવાનું કાર્ય દેવદ્રવ્ય લુંટાવનાર કરે છે.
દેવદ્રવ્યને ઉપયોગ કરવો જોઈએ મંદિરોમાં. ઓચ્છવ મહેચ્છવ તે બધું ઉપગમાં છે કે નહિ ? છે. દેવદ્રવ્ય અનુપયેગી છે જ નડિ. દેવદ્રવ્ય ભક્તિ માટે પુરેપુરૂં ઉપયોગી છે.
લોકોપયોગી-સમાજઉપયેગી બોલવાવાળા તેની બૂમો પાડવાવાળાઓ એ સિાના રામ જેટલેય પૈસો ધરાવે છે કે નહિ ? કે દરિદ્રશેખરે છે? જે દેવદ્રવ્ય તરફ હાથ લંબાવનારા છે તે જ તમારી સંસ્થા તરફ હાથ લંબાવે છે. કેળવાએલા કેળવણીની કદર કરતા નથી અને બીન કેળવાએલાને કહેવા આવે છે, જે જે વકીલે, બેરિસ્ટરે, સોલિસિટર થયા, તેઓ શું કરે છે? તેઓને તો એક કાંકરીએ બે પંખી મારવા છે; દેવદ્રવ્ય ખસેડી ધમીઓને ધર્મ કરતા બંધ કરવા છે; તમારા ધાર્મિક ખર્ચને સકેચ કરી કેળવણમાં આપ, અશિક્ષિતેના નાણાંએ સંસ્થા ચલાવવી છે. અને કેળવાએલાએ પોતે કંઈ આપવું નથી.