________________
અષ્ટલિકા વ્યાખ્યાન માહે ખમાવવું જોઈએ. કેઈ પણ જીવ સાથે વૈર, વિધ, કંકાશ કર્યા હોય તે બધાને ખમાવવાં જોઈએ, કારણ કે તે તમને ભવાંતરે વૈર વિરોધ ન નડે. જુઓ ! કુટુંબના વિરોધેએ મહાવીર ભગવાન જેવાને પણ ભયંકર ઉપસર્ગ પરિષહ કર્યા. પ્રભુએ વાસુદેવના ભવમાં રાણીનું અપમાન કર્યું હતું, તે રાણુના જીવે મહા મહિનામાં શીતને દુસ્સહ ઉપસર્ગ કર્યો. વૈર–
વિધ કષાય ઘરને બાકી રહેલે તેણે પણ આ દશા કરી. ખીલા ઠેકનાર નેકર તે ઘરનેને? પરભવને નોકરને? ખીલાના ઉપદ્ર, શીતને ઉપદ્રવ આ બધી ઘરની ઉઠેલી આગ છે. નાવડી ડબાડવા સિંહના જીવે પ્રયત્ન કર્યો. આ બધી પીડા ઘરની કે બહારની ? આગ બાળશે માટે આગ ઓલવતા રહો.
ભાદરવા સુદિ ૪ એ ભવોભવની હેળીઓ ઓલવવાને દહાડે. દુનિયામાં હોળી સળગાવવાનો દહાડે, આપણે ઓલવવાને દહાડે. ખીલા ઘરની આગના છે, શીત ઉપસર્ગ એ ઘરની આગ છે, નાવડી ડૂબવવી તે બહારની આગ છે. માટે ભાદરવા સુદિ અને દહાડે હેળી એલવવાને દહાડે છે. એક દહાડે તે ઓલવવાને રાખે. બારે મહિના સળગે છે. માટે માંહોમાંહે સામસામા ખમાવી ઘો, જેથી વૈર વિધે આગળ ન ચાલે. નહીં ખમા તે ભવાંતરે પણ તે હેરાન કરશે, જેના વેર વિરોધ નહીં સર તે ભવાંતરે ધર્મમાં ડખલ કરશે. પ્રભુ મહાવીરને સહન કરવાથી લેકાવધિ થયું.
ચતુર્થકમતા સારાર્થ” કર્મ તેડવા માટે થાકૃત્યમાં અદ્રમની તપશ્ચર્યા કહી. ચાહે તેવા અપ્રમત્તસાધુ હોય, આત્મકલ્યાણની બુદ્ધિએ રહેવાવાળે હય, તો પણ તેને સાંજ પડયા ૧૦૦ શ્વાસોશ્વાસ કાઉસ્સગનું પ્રાયશ્ચિત્ત હોય છે. તેમ અપ્રમત્તને એક પક્ષે એક ઉપવાસ, ચાર મહિને એક છકૂનું, સંવચ્છરીપર્વ અંગે અઠ્ઠમનું પ્રાયશ્રિત છે. આજનું ચારિત્ર કહેલી ઠંડી ઘેંસ-કાંજી જેવું છે. એવા ચારિત્રમાં પ્રાયશ્ચિત્તનો પત્તો શે? તપસ્યાથી દૂર ભાગે તે શુદ્ધિનું સ્થાન કયું? આ અપ્રમત્તદશાવાળાને પણ વાર્ષિક અઠ્ઠમનું તપ કરવું જ જોઈએ. ચોથા આરામાં દેવ સાથે રેકડું પડિકામણું હતું, અહીં ઉધાર છે. આપણું ચારિત્રનાં ઠેકાણાં ન હોવાથી અવશ્ય તપ કરવું જ જોઈએ.
“ક રારિવારિકા - પાંચમું ચત્યપરિપાટી. તમામ