________________
પર્વ મહિમા દર્શન “હે સ્વામી ! મારા ઘેરથી લાવુંપછી મુન્સફે આખા મકાનમાં મોતી બન્યાં, પણ ન મલ્યાં. ચિંતાથી દુઃખી થયેલે મુન્સફ દરબાર તરફ તેજ વગરને જતો હતે, મેગલાઈ રાજ્ય છે, “ચઢા દો શૂળી પર” રાજા પાસે નિસ્તેજ ચહેરે પાછા આવે છે. વચમાં જ પદયથી શાંતિચંદ્ર ઉપાધ્યાયજી મળ્યા. મુખની છાયાથી ઉદાસીનપણું માલુમ પડયું. “ખાનગી રાખવામાં ફાયદો નથી. કહેવા દે, ત્યારે ઉપાધ્યાયજીએ કહ્યું: “પાછો ઘેર જા, જેને આપ્યા છે તેની પાસે તું માગ.” ઘેર ગયે. શ્રદ્ધાળુ છે, ઘેર જાય છે, અત્યારે સ્ત્રી સ્નાન કરવા તૈયાર થયેલી છે, મેતી માગ્યાં, તેણે પણ વસ્ત્રને છેડે ખેલી બને મોતી આપી દીધાં. બાદશાહ પાસે આવ્યા, બાદશાહ આગળ મૂક્યાં અને ચામર વિંજવા લાગે. કાયાથી વિંજે છે પણ મન તે શાંતિચંદ્ર ઉપાધ્યાયજીની કળામાં છે. આશ્ચર્યમાં ડૂબે, સ્તબ્ધ બની જાય છે, બાદશાહે અત્યંત આગ્રડથી પૂછયું: “આજ કેમ આમ છે?'
જે બનેલું તે કહ્યું. શાંતિચંદ્રજીની હકીકત કહી, ત્યારે બાદશાહે કહ્યું : “આમાં આશ્ચર્ય શું છે ! એ તે બીજે ખુદા છે.” હવે બીજી સવારે ધર્મ સંભળાવવા માટે સોનાના બાજોઠ પર ઉપાધ્યાયજી બેઠા છે, રાજાએ નમસ્કાર કરી વિનંતી કરી, “મને કંઈ આશ્ચર્ય દેખાડે.” તમારે કાલે ગુલાબ બાગમાં આવવું.” સવારે બાદશાહ ત્યાં ગયે. શાંતિચંદ્રજી પણ ત્યાં આવ્યા. અને ધર્મ સંબંધી વાત કરે છે, તેટલામાં અકસમાત બાદશાહી નોબત વાગવા લાગી, બાદશાહ આશ્ચર્ય પામે. નોકરેને પૂછયું: “મારી આજ્ઞા વગર ૧૨ ગાઉમાં નોબત વાગી શકે નહિ, તપાસ !” તપાસનારા તપાસ કરી કહેવા લાગ્યા: “હે સાધિપ ! તમારા પિતા હુમાયુ મેટા લશ્કરની સાથે તમને મળવા આવે છે.” કહેતાંની સાથે અકબરને આલિંગન આપીને હુમાયુ ઊભે રહ્યો. અકબર બાદશાહના લશ્કરીઓને મેવા મીઠાઇની ભરેલી ચાંદીના થાળ આપી. બાદશાહને સિંહાસન આપ્યું. અને આ તે હુમાયુ તે ગયે. બાદશાહ વિચારે છે, “ઇંદ્રજાળ નથી. મને અને નેકરને આપેલ મેવા મીઠાઈ એમને એમ છે. માટે શાંતિચંદ્રજીએ જ ચમત્કાર કર્યો છે, પછી નમસ્કાર કરી ગુરુતિ કરી.
એક વખત અટકદેશના રાજાને જીતવા સૈન્ય લઈ દીલ્હીથી