________________
૬
પત્ર મહિમા દર્શાન
ભાગ. સંપૂર્ણ નવકાર મન્ત્રમાં ૧૯૬૩૨૬૭ પત્યેાપમ પ્રણામ દેવતાનું આયુષ્ય ખંધાય. ૧ લેાગસના ૨૫ શ્વાસેાશ્વાસમાં દેવલાકમાં ૬૧૩પર૧૦ પાપમ જેટલું આયુષ્ય હોય તે દેવતાના સ્થાનકે ઉપજે. ચૈત્ય પરિપાટી
પયુ ષણામાં ચૈત્ય પરિપાટી કરવી જોઈ એ. શ્રાવકોએ આ અંગે ચૈત્યપૂજા મહેાચ્છવ કરી શાસનનીં ઉન્નતિ કરવી જોઈ એ, વાસ્વામીજી દુષ્કાળમાં સંઘને પટ ઉપર સ્થાપના કરી સુકાળવાળી ભૂમિમાં લઈ ગયા. ત્યાં બૌદ્ધરાજાએ જિનેશ્વરના ચૈત્યમાં ફૂલ બંધ કર્યો' છે, પણ અવ્યાં, શ્રાવકોએ કહ્યું કે પર્યુષણમાં અમારાથી ફૂલપૂજા થતી નથી. જેથી વજાસ્વામીજી આકાશગામિની વિદ્યાથી માહેશ્વરી નગરીમાં પિતાના મિત્ર બાગવાન હતો, વાસ્વામીએ તેને ફૂલ તૈયાર કરવા કહ્યું, અને પેાતે હિમવંત પર્યંત પર ગયા, ત્યાં શ્રીદેવીએ દીધેલુ' મેટુ કમળ અને હુતાશનવનમાંથી બગવાન પાસેથી ૨૦ લાખ ફૂલે લઈ, જ ભક નામના દેવતાએ વિષુવેલા વિમાનમાં મહેાચ્છવપૂર્વક આવી, જૈનશાસનની ઉન્નતિ કરી, બૌદ્ધરાજાને પણ શ્રાવક બનાવ્યા.
અઠ્ઠાઈમાં અમારિ પડહેા.
સ
અટ્ટાઇના અમારી પહેા કુમારપાળ, સ'પ્રતિરાજા માફ્ક કરવા જોઈ એ. આચાર્ય શ્રી હીરસૂરિજીના ઉપદેશથી છ મહિનાના અમાર પડહા વગાડયા છે, તે સક્ષેપથી કહીએ છીએ.
કોઇક વખત રાજદરબારની અંદર પ્રધાન પાસેથી શ્રી હીરસૂરિજીની હકીકત સાંભળી અકબર બાદશાહે સ્વહસ્તાક્ષરના હુકમ મોકલીને -બહુમાનપૂર્ણાંક શ્રી હીરસૂરિજીને મેલાવ્યા. ઠેઠ ગધારથી વિહાર કરી સ. ૧૬૩૯ જેઠ વદ ૧૩ના દિવસે દીલ્હીમાં પ્રવેશ કર્યાં, શાહી સાથે મળ્યા. રાજાએ આદરપૂર્ણાંક આચાય ને સુખશાતા પૂછી, તેમણે એવે ધર્માંપદેશ આપ્યું કે તે બાદશાહે આગ્રાથી અજમેર સુધી એક એક ગાઉએ મિનારા ઊભા કરેલા, પેાતાની શિકારકળામાં બહાદુરી જણાવવા દરેક મિનારે સેંકડો હરણીઓનાં શીગડાં આરોપણ કર્યાં હતાં. પૂર્વ આવેા હિંસક હતેા, તેને ઉપદેશથી દયાબુદ્ધિવાળા કર્યો. બાદશાહ કહે છે કે તમને દર્શાનાર્થે દૂર દેશથી એલાવ્યા છતાં અમારૂં' તે કંઈ