________________
. પર્વ મહિમા દર્શન વરસ જેટલું પાપ અઠ્ઠમથી ક્ષય જાય છે. તે પછી આગળ એક એક ઉપવાસની વૃદ્ધિએ દસ દસ ગુણ આંક ચઢાવ્ય જવા.
અઠ્ઠમથી નાગકેતુએ આ ભવમાં જ ફળ મેળવ્યું છે, આલેયણ ચીજને સમજે. અહીં અઠ્ઠમ કહ્યો, ત્રણ ઉપવાસ કહ્યા. એક ઉપવાસ ઉપર બીજા ઉપવાસે અનુક્રમે ઉપવાસ દસ થયા, તેવી રીતે અઠ્ઠમથી સે ઉપવાસ થયા, સો ઉપવાસ જેટલું ફળ મળે. કર્મની નિર્જરાનું ફળ જૂદી જ ચીજ છે. આયણ એ જૂહું વિધાન છે. તેમાં દસ ગુણાંક કરાય નહીં. છઠુણ બે ઉપવાસ વગેરે તપ કાળજીથી શુદ્ધિ પૂર્વક કરવું જોઈએ. શલ્યસહિત તપ નિરર્થક થાય છે. તે પર લક્ષ્મણ સાથ્વીનું દટાન્ત.
શલ્યવાળું તપ નિરર્થક જાય છે. આજથી એંશીમી ચોવીશી પહેલાં કેઈ રાજાને ઘણા છોકરા છે, કુંવરી એકે નથી. સેંકડો માનતા એક લમણા નામની પુત્રી જન્મી છે, તે ઉપર ઘણો સ્નેહ રહે છે. સ્વયંવરમંડપમાં જ વરેલી, પણ કોઈ પાપદયથી ચેરીમાં જ ભર્તાર મરી ગયે. આજે મૂછે ધરાવનાર નામર્દો બાયડીઓની ખોટી દલીલ કરે છે, બાયડીઓના કહ્યા વગર દલાલી કરે છે. ઉલટી બાયડી ના કહે છે, છતાં સુધારે પુનર્લગ્નની વાત કરે છે, તે સામા ઠરાવ કરે છે, તમને દુષ્ટબુદ્ધિ થઈ છે. રામતીને વચને દીધેલે ધણી હતો, ચેિરીમાં પણ વર આવ્યું નથી લમણે પતિના ઘરે પણ ગઈ નથી. છતાં અત્યંત પવિત્ર શીલને પાળનારી સતીઓમાં શિરમણિ ગણાય છે. સદાચારવાળી શ્રાવકને લાયક વ્રત પચ્ચખાણમાં જોડાએલી છે. જે ગર્ભ હત્યાઓ થાય છે, તે તે કરાવનારા તમે પુરૂ જ છે. છેલ્લા તીર્થંકરની દેશનાથી લક્ષ્મણએ દીક્ષા લીધી છે. તે એક વખત ચકલા ચકલીને સમાગમ જોઈ વિચારે છે, કે અરિહંતે કેમ આ આજ્ઞા ન આપી? તેઓ તે વેદ રહિત છે, માટે વેદીનું દુઃખ અવેદીને ખબર ન પડે. ક્ષણમાં વિચાર પલટયે, પશ્ચાત્તાપ થયે, આગળ સાંભળશે તે તમને એમ લાગશે કે ઉગ્ર તપથી પણ શુદ્ધ થતી નથી. મારે સતીપણાને અંગે વિચાર અહીં કરવાનું નથી, અરિહંતને અંગે કેવો જુલમ થયો. અરિહંતને આમાં એણે અજ્ઞાની બનાવી દીધા, સર્વસને અજ્ઞાની બનાવ્યા એનું શું ? લમણાસાધ્વીએ આ વિચાર્યું : “હું