________________
અષ્ઠાહ્નિકા વ્યાખ્યાન
૬૧
મ
પણ તમે લેતા જ નથી, માટે અમારી પાસેથી આપને જે ચેાગ્ય લાગે તે લેવુ જોઈએ. મુસલમાન બાદશાહ છે. તેના સ` દેશ વિષે પર્યુ - ષણમાં અરિ પહેા વગડાવવા. અદિવાનેને છેડી મૂકવા જોઇએ. સ્વાર્થી છેડી પરમાની વાત સાંભળી, તેના શુષ્ણેાથી ચમત્કાર પામેલા અકબર બાદશાહને વિચાર થયેા, કે તેમાં સૂરિજીને મળવાનુ શું? તેમના અંતઃકરણમાં પરહિત કેટલું વસેલુ હાવું જોઈએ ? જગતનુ ડિંત વસેલું છે. દુનિયામાં પણ એવા વ્યવહાર કરે કે સપેતર મેકલે તે તેમાં વધારો કરી–ઉમેરીને મેાકલાય છે. અમારિના અમારા ચાર દિવસ વધારે. શ્રાવણ વિક્રે દસમથી માંડી ભાદરવા સુદ૬ સુધીના બાર દિવસ માટેના છ હુકમપત્રો સોંપી દીધા. એક ગુજરાત દેશનું, બીજી મારવાડ, મેવાડ, માલવાનું; ત્રીજું અજમેર દેશ, પાલનપુરથી માંડી જયપુર સુધીનું; ચેાથું યુ.પી. નું; પાંચમું પંજાબનું, અને ગુરૂ પાસે રાખવા માટે છઠ્ઠું સામાન્ય, તે પાંચે દેશના આડર જેમાં છે, તેથી તે સાધારણ. આવી રીતે તે દેશમાં પર્યુષણને અમારિ પડહે વાગેલેા છે, કેટલાક ગાઉના વિસ્તારવાળું ડામર નામનુ સરેાવર છે, ત્યાં જઈને સાધુ સમક્ષ પેાતાના હાથે અનેક દેશના લેાકેાએ ભેટ. કરેલા પંખીઓને છોડી દીધાં. દિખાનામાં બધા કેદીએની બેડીઓ તોડી નાખી તથા શ્રી હીરસૂરિજીને પાદશાહે જણાવ્યું કે ‘મહારાજ ! ઉપદેશ સાંભળવામાં નહીં આવે તે તૈયાર થયેલ ધ બગીચા સૂકાઈ જશે. માટે ધર્માં સંભળાવનાર મારે જોઈ એ, જ ખૂદ્ધીપપ્રજ્ઞપ્તિની ટીકા કરનાર, વરૂણદેવે વરદાન જેને દીધું છે તેવા ઉ॰ શાંતિચ ંદ્રજીને ત્યાં ઉપદેશ સંભળાવવા રાખ્યા. મૂળમાં દયારૂપ વેલડી વાવી હતી. કૃપારસ કોષ નામને નવા ગ્રંથ રચ્યા, તે બાદશાહને સ ંભળાવ્યા. તે ગ્રંથરૂપી જળથી દયાવેલડી સીંચાઈ. આવી રીતે યાવેલડી વૃદ્ધિ પામી,
!
એક દહાડો એક શેઠે બાદશાહને એ મૈાતીનું લેટણું કર્યુ. ચામર વિજનારને બાદશાહે એ મેતી રક્ષણ કરવા આપ્યા. તેણે ઘેરે જઇને પેાતાની સ્ત્રીને આપ્યા. તેણે પણ ન્હાવાની ઉતાવળથી લુગડાને છેડે અન્ને મેાતી ખાંધ્યાં અને સ્નાન કરવા ગઈ. માદશાહે આપેલા છે, તેથી ગુપ્તસ્થાને મૂકી દીધાં. પેલી સ્ત્રી રાગથી મરી ગઈ. એક વખતે રાજાએ તે એ મેાતી પાછાં માગ્યાં. પેલે શું કરે?