________________
અષાડ ચાતુર્માસિક વ્યાખ્યાન
પસ્તાવેા કરે છે, તેની આલેયણા લે છે. આ અધ પુદ્ગલ પરાવતનમાં જરૂર મેક્ષે જશે ! એને એકડે લખાઈ ગયા, પણ પેલાના મીંડાના હજુ એકડા થયા નથી. મીંડું કાયમ રહ્યું છે. પતિતાત્માએ ત્રણ સ્થાન છેડી દેવાં.
કાયાથી પ્રતિજ્ઞા સાચવે, તેપછી મન ઠેકાણે આવી જાય, તેને પુરૂષાત્તમ કહેવાય. આ વાત ઊંડી શાસ્ત્રમાં લેવા જવાની નથી. ચતુર્થાં વ્રતધારી, સચિત્તત્યાગી શ્રાવકને દશવૈકાલિક સૂત્રના ચાર અધ્યયન ભણવાની છૂટ છે. રહનેમિ રાજીમતીને દેખી પેાતે મનથી–પરિણામથી પડયા હતા, અને રાજીમતીને પાડવા તૈયાર થયા હતા. પ્રથમ મનુષ્ય પડવાથી શરમાતા હેય તેા ખીજાને પાડવા તૈયાર ન થાય; પછાડીયુ ખાતાં આવડવુ જોઈએ, નહી. તે રાંડના અવતારથી પણ ભૂંડા ! જેને પછાડયું ખાતાં ન આવડે, તેનાં હાડકાં ભાંગી જાય. પતિત થતાં આવડવુ જોઇએ, પતિતને પણ વિધિ છે, શાસ્ત્રકાર કહે કે પહેલાં પોતાની પ્રતિજ્ઞાના પરિણામ સાચવવા વિહાર કરવા, વિગઈ ત્યાગકરવી, તપસ્યા કરવી, છતાં પતિત જ થવાનું હાય તો તેણે ત્રણ જગા છેડી દેવી. ભૂતકાળની વિહાર ભૂમિ, જન્મ અને દીક્ષાનું સ્થાન, આ જગ્યા છેડીને રહે.
ક્ષમાના પાંચ પ્રકાર.
જગતમાં થતાં દુઃખા કયા કારણથી થયાં, એ કોઈ દહાડો વિચારતા નથી. શાસ્ત્રકારો કહે છે કે વિપાકક્ષમા એ મિથ્યાત્વીને પણ હાય, ક્ષમાના પાંચ પ્રકાર-ઉપકાર, અપકાર, વિપાક, આજ્ઞા અને ધ ક્ષમા. ‘અંતિમવ’• દસ પ્રકારના શ્રમણધમ માં પડેલી ક્ષમા કેમ ? ચાર કષાયેામાં પહેલા ક્રોધ ગણ્યા છે. ક્રોધની શાન્તિનુ કારણ ક્ષાંતિ– ક્ષમા છે, તેથી પહેલી ક્ષમા કહી.
સવે કષાયામાં આગેવાન લેાભ ગણાય છે, લેાભ આધીન આત્મા ક્ષણવાર સુખ પામતા નથી. અભિમાનથી એક વિનયગુણુ નાશ પામે છે. સયંમુવિનાશીલોમ :' પણ લેાભથી સગુણા નાશ પામે છે. શ્રેણીએ ચઢે તે વખતે આત્મા પહેલા ક્ષય ક્રોધના કરે, પછી માન, પછી માયા અને પછી લેાભના ક્ષય કરે. શ્રેણીમાં જે પ્રમાણે ક્ષય થાય છે તે અનુક્રમ અહીં લીધેા છે. અનુભવની રીતિમાં ક્રોધ લગીર