________________
૪૬
પર્વ મહિમા દર્શન
તીથંકર ભગવાન છે.
જો કોઇ પણ પ્રવૃત્તિ કરનાર થયા હોય તે ત્રિલેાકના નાથ તીર્થંકર ભગવાન, અપેક્ષામા કહેવામાં પ્રથમ નંબરે તેઓએ આ અઠ્ઠાઇઓ કહી છે. અઠ્ઠાઇની આરાધના દેવા પણ કરે છે
દેવતાઓ અવિરતિ છે, વિષયેામાં રાચેલા માચેલા છે, તે પણ અસંખ્યાત કોડાકોડ જોજનથી નદીશ્વર દ્વીપે આવે છે, અને એચ્છવ મહેાત્સવથી અઠ્ઠાઈપની આરાધના કરે છે. આથી જ કહ્યું છે કે છએ અઠ્ઠાઇઓનું સ્વરૂપ સાવધાન થઈ ધ્યાન દઈને સાંભળવુ જોઈ એ. છએ અડ્ડાઇએ વાર વાર આરાધવી જોઇએ
જાણવામાં બાહ્ય જગતના પદાર્થો તા પોતાની મેળે જણાય છે. કિન્તુ આત્મિક-ધાર્મિક પદાર્થો સ્વયં જાણવાનું બનતું નથી, કારણ કે તે જ્ઞાની મહાત્માના વચનથી જ જણાય છે, સાંભળીને એક કાને આવ્યું અને ખીજા કાને ગયુ તેમ કરવાનું નથી. સાંભળવાની જરૂર, જાણુવાની જરૂર, ફળમાં તે આદરવા પર આધાર છે. અજ્ઞાની દયાને પાત્ર છે, જાણ્યા પછી ન કરે તેા ઠપકાને પાત્ર. આંધળા ખાડામાં પડે તે બિચારા કહી ખીજા ઊભે! કરે, પણ દેખતે પડે તે જોતા નથી, આંધળે થઇ ચાલે છે.' આવી રીતે ખીજાએ એળ ભા આપે છે. તેવી રીતે જે જાણતા નથી તે ન કરે તે તે યાપાત્ર છે, પણ જાણતા છતાંયે ન કરે તે તે એળ ભાપાત્ર છે. દીવેા લઈને કૂવામાં પડ્યા' આ કહેવતમાં તત્ત્વ શું? હાથમાં દીવા ન હોય અને પડી જાય તે તે સ્ત્રાભાવિક ગણાય. જે જાણ્યું તેનું અરિહંત પ્રભુને માનનારાએ એ‘આસેવ્યું’ આરાધન કરવું જોઈએ, વારવાર પ્રવૃત્તિ હાય તેનું નામ આસેવન, એક વખત આરાધે, પ્રવૃત્તિ કરે તે તેનું નામ સેવન. દરેક અઠ્ઠાઈ એની આરાધના દર વર્ષે પ્રવૃત્તવી જોઈએ, આરાધના કરવી જોઈએ. છ અઠ્ઠાઈઓનુ` નિયતપણું અને અનિયતપણું
6
E नवरं अष्टाहूनिका षट् ताश्चेमा :- एका चैत्रमाससत्का, द्वितीया आषाढमासाद्धवा तृतीया पर्युषणावासरजा, चतुर्थी आश्विनमासजाता, પ૨મી જ્ઞાતિજમાસપ્રવ્રુતા, પટી જાનુનમાં સમન્ત્રન્થિની । અઠ્ઠાઈ એ છ છેઃ તે આ પ્રમાણે : ૧- ચૈત્રી ઓળાની, ર્ અષાઢ ચેમાસાની, ૩