________________
૫૦
પર્વ મહિમા દર્શન બારને હિસાબ, અધિક નહીં ત્યાં તેર કયાંથી કરીશ? પ્ર. શ્રાવણમાં કે પ્ર. ભદરવામાં સંવરી કરનારને બીજા વર્ષે તેર માસ આવે. ભાદવે જ સંવછરી છે તે શ્રાવણમાં કયાંથી કરી ? સ્થિરતાલક્ષણ સંવછરી નિયમિત છે. સંવછરીની રાતે પડિકમણું કર્યા પછી ગૂને કર્યો તેની શરૂઆત ક્યા હિસાબે થાય? પ્રાયશ્ચિત્તની સંવછરી છે. પર્યુષણ મેળવીશ શી રીતે ? પ્રાયશ્ચિત્ત કરી, ગૂને-લડાઈ કરી પંદર દિવસમાં ન ખમાવે તે સૂત્રમાંડલી બંધ કરે, પછી ન ખમાવે તે ભોજન, તેમ પંદર પંદર દડાડે અનુક્રમે આલાપ બંધ કરે. આવી રીતે આચાર્ય પણ બંધ કરતા જાય, આમ પ્રાયશ્ચિત્તને કમ સ્થિરતા જોડે શી રીતે જેડીશ? સંવર્ચ્યુરી એ છે કે, સંવછરીએ ગૃના છેડે ન આવે તો મૂળ પ્રાયશ્ચિત્ત. જ્યારે અધિક મહિનો હોય ત્યારે ચોમાસાથી ૨૦ દિવસ અધિક ૧ મહિને પર્યુષણ કરવાની કહી છે. વિકટોરીઆ ગાદીએ બેઠી, તે જગ્યાએ “વિકટેરીઆ ગાડી ગાદીએ બેડી,” એ અર્થ કરે તેનું શું ? આપણે ૫૦ દિવસો માસીથી થાય, પણ પકડવાની તે ભાદરવા સુદ ૪. તિથિ વધી જાય તે બાવન ભલે થાય, તિથિઓ ફરી જતી નથી. પંદર તિથિઓનાં નામ છે, પણ ૧૬ મી તિથિનું નામ નથી, સંજ્ઞા અપેક્ષાએ ૧૭ ઉપર કે ઇ જતું નથી. ૧૫ દિવસે પખી પડીક્કમણું કરવા બેસીએ છીએ, ચઉદશની વાર જોઈએ છીએ. ચોમાસાને અંગે માસી ચઉદશની વાટ જેવી છે, તે ભાદરવાની વાટ જોવામાં અડચણ શી ? “૧૫ રાયદિયાણમાં બીજી કે ૧૬મી તિથિ વધતી નથી, તેથી “પંદરસ રાઈદિયાણું કહેવાય છે. પ્રશ્ન-દેવતા નંદીશ્વરદ્વિપમાં પર્યું પણ મહેચ્છવ કરે તે કયા પયુષણ ? ઉત્તર –રહેવા રૂપ સંવત્સરી નહિ, પણ વાર્ષિકપર્વ રૂપ સંવર્ચ્યુરી થયુષણ. નવપદજીની આરાધનામાં રંગેની આવશ્યકતા કેમ?
૮ રશ્ચિાઈનિ:આરાધના કયા જગ્યાએ કરવી ? ચત્ર આસોમાં શ્રીપાળ મયણાસુંદરી વગેરેએ જેમ સિદ્ધચક્રની આરાધના કરી, યંત્રમાં સફેદ રંગ નિર્વિકાર-સ્વાભાવિક છે, તેથી યંત્રની બધી જમીન સફેદ લઈ તેના નવ ભાગ પાડવા. તેમાં બીજા ચાર રંગ. ગોઠવવા જ પડશે, ચારે દિશાએ ભાગ ગોઠવે તે જ નવભાગ પડે.