________________
૪૪
પ મહિમા દર્શાન
• જણાવ્યા માદ ૪ શિક્ષાત્રતા જણાવી ગયા છે સામાયિક, દેશાવગાસિક, પૌષધ, અને અતિથિસવિભાગ. આ ચારે શિક્ષાવ્રતો આ આત્માને દોરવા માટે છે. આમાં સામાયિકમાં એ ઘડીને સાવદ્યત્યાગ. દેશાવગાસિકમાં ક્રુશ સામાયિક જેટલેા સાવદ્યત્યાગ કેળવ્યેા છે, અહીં ભાવિકો જેમ એ ઘડીથી પહેાર આદિમાં આવ્યા, તેમાંથી વળી આઠ પહાર રૂપ પૌષધમાં આવ્યા. અહેારાત્રથી વધારે આત્માને કેળવવા માટે અષ્ટાહ્નિકા પો છે.
આઠ દિવસ લાગલાગત સાધુપણાને અભ્યાસ કેળવવા માટે ચાર શિક્ષાત્રતા રાખવામાં આવ્યા છે. શિક્ષાત્રતા ધારણ કરનારે અવશ્ય અઠ્ઠાઈની આરાધના કરવી જોઈ એ.
કી જાતને નિયમ કરવાને હાય, તે ન સમજે, તે ઉલટા પ્રકારના નિયમ કરી બેસે, માટે નિયમ કરવાનુ જ્ઞાન જાણી લેવું જોઈએ. શિક્ષાવ્રતવાળાએ જરૂર અઠ્ઠાઇના પર્વ આરાધવા જોઈએ, સામાયિક આદિ કરનારાઓથી અઠ્ઠાઈની આરાધના તરફ દુર્લક્ષ કરાય નહીં. અઠ્ઠાઇની આરાધનામાં ઉત્સાહ આવવા જોઈએ. એક દિવસ કરેલી આરાધના કેટલેા લાભ આપે છે તે તમા જાણે છે, તે આઠ દિવસની સામટી આરાધનામાં કેટલા લાભ મળે ?
કુળાચારે પણ આરાધના કયારે થાય ?
અઠ્ઠાઈમાં રસ ન આવે તેવા સામાયિક આદિથી આરાધના કુળાચારે પણ કરે છે. આટલુંય કરવાનું કાને મલે છે ? કુળાચારે શરમથી, લાજથી રૂઢીથી. શરમ લાજ રૂઢીથી પણ જિનેશ્વરપ્રભુના શાસનની ક્રિયા કેાને મળે ? મેહનીય કની ૭૦ કાડાકેાડીની સ્થિતિમાંથી ૬૯ કાડાકાડીની સ્થિતિ ઉડાવી દીધી. હાય તેવાને દ્રવ્યથી પણ જિનેશ્વરપ્રભુના શાસનની ધર્મક્રિયા મળે છે, આગળ વધુ ઉડાવી ન હોય તા જુદી વાત છે, આવી રીતે પણ અહી ફાયદા છે. શાસ્ત્રકાર ધક્રિયાના નિષેધવાળા નથી, તમને પાછા હઠાવવાને મુદ્દો નથી. અઠ્ઠાઈ આરાધી ન શકે તેઓએ રસપૂર્ણાંક સામાયિક આદિ આરાધ્યા નથી, તે કહેવાનેા મુદ્દો છે. શિક્ષાવ્રત આરાધનારાએએ અઠ્ઠાઇની -આરાધના જરૂર કરવી જોઈએ, સામાયિકવાળાએ જરૂર અઠ્ઠાઇની “આરાધના કરવી’ એ નિયમ વિધિના છે પણ નિષેધને નથી.
**