________________
અષાડ ચાતુર્માસિક વ્યાખ્યાન
૪૩. ખરી, પરંતુ વ્રત લેતાં, ન અટકવું. શ્રાવકપણાના નાના ગ્રતાથી રાજ્ય ત્રાદ્ધિ દેવદ્ધિ મળ્યાનાં ઘણું દૃષ્ટાંત છે. તે ચોમાસીની અંદર જરૂર સામાયિક પધ-પ્રતિક્રમણ–પ્રભુપૂજ-સ્નાત્રમહોત્સવ-બ્રહ્મચર્ય–દાનતપસ્યાદિક કરવાનાં, ઉત્તમ અભિગ્રહ ધારણ કરવા. - શ્રાવકપણામાં સગવડિયે ધર્મ માત્ર બની શકે છે. હજુ ધર્મ આત્મામાં પરિણમ્યું નથી. ધન-કુટુંબ-શરીર વગેરેમાં ખામી ન આવે તે પ્રમાણે, સગવડ પ્રમાણે ધર્મ આચરે છે, ત્યાં સુધી હજુ છ ગુણઠાણું આવ્યું નથી, જ્યાં સુધી લોકસંજ્ઞા છૂટતી નથી ત્યાંસુધી. મેક્ષના માર્ગમાં આવેલે ન ગણાય. ભવરૂપી ભયંકર પર્વતને ઉલ્લંઘન કરવા માટે જે કંઈ પણ સમર્થ પદાર્થ હોય તે છતું. સર્વવિરતિસાધુપણાનું ગુણસ્થાનક પ્રાપ્ત કરનાર એવા લકત્તર સ્થિતિવાળા મુનિવરે જ છે, કે જેઓ લેકસંજ્ઞાથી સર્વથા દૂર છે. આવું સમજી જે આત્માઓ ચાતુર્માસની કહેલી વિધિ મુજબ આરાધના કરશે તેઓ આ ભવ પરભવ કલ્યાણ માંગલિકમાળા પહેરી મેક્ષ સુખને વિષે બિરાજમાન થશે.
અષ્ટાહૂનિકા વ્યાખ્યાન
પ્રથમ દિવસ
જામનગર (સૌરાષ્ટ્ર) વિક્રમ સં. ૧૯૯૨ પ્ર. ભાદ્રપદ વ. ૧૩ રવી अथ सामायिक प्रमुखशिक्षावतभृद्धिाननं षडष्टाहनिकपर्वाण्यासेव्यानीत्याहઅટાઈપનું જરૂર આરાધન કરવું જોઈએ.
अष्टाहनिकाः पडेवोकाः, स्याद्वायभयदोत्तमः। तत्स्वरुपं समाकी, ह्यासेव्याः परमार्हतैः ॥ १॥
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન વિજય લક્ષ્મસૂરિજી મહારાજ ભવ્ય જીના ઉપકાર અર્થે અષ્ટાફ્રિકાના વ્યાખ્યાનને જણાવતાં ૨૪ સ્તંભમાં પ્રથમ બાવન અધિકાર કહ્યો છે. તેમાં પ અણુવ્રત, ૩ ગુણવ્રત