________________
અષાડ ચાતુર્માસિક વ્યાખ્યાન ક્ષમા કરે છે. સળગેલું ઘર બચી જાય. સળગેલું ઘર ક્યારે બચે? મનથી, પાછળ વચન નથી, કાયાની ચેષ્ટા નથી. ખામોશ પકડી લીધી એ જ ક્ષમા. આવેશ કર્યો એ જ ઉપકારક્ષમા. જેને ભૂતકાળના ઉપકારને વિચાર તે જ ઉપકાર ક્ષમા. કૂતરા સરખું જાનવર પિળના
કરા તેનું પૂંછડું પડે છતાં કાંઈ કરડતું નથી. કેમ ? એક રોટલાના ટૂકડાની ખાતરી કૂતરું પણ ઉપકારક્ષમાં રાખે છે. અપકારક્ષમા
અપકાર ક્ષમા, ભવિષ્યના વિચારથી બને છે. ફેજદારની ભૂલથી આપણને ધકકો વાગ્યો. જે કાંઈ તેને બેલીશ તો વધારે નુકશાન કરશે. આમ હેરાન કરશે, તેમ નુકશાન કરશે તેથી આવેશને કાબુમાં રાખે તેનું નામ પણ ક્ષમા કહે છે. અપકાર નુકશાન કરશે એટલા વિચારેથી જે ક્રોધના આવેશને દાબી દેવે તે અપકારક્ષમા. આ બે ક્ષમા મનુષ્યને અને જનાવરને પણ હોય છે. આ ઉપરથી આપણે મનુષ્ય થવા છતાં અપકાર ક્ષમામાં ન ઉતરીએ તે આપણે કઈ સ્થિતિમાં ? મનુષ્યપણાની કુટેવ શી? ઉપકાર ખાઈ જવાની “રામ રિસૂતાઈ નું પદ કેણે શીખવ્યું? કકકો શીખવનાર મહેતાજી કયો?
જ્યાં ઉપકાર જ ધ્યાનમાં નથી લે તે ઉપકારી ધ્યાનમાં કયાંથી આવે? તે પછી ઉપકારક્ષમા ધ્યાનમાં કયાંથી આવે ? ઉપકાર કેઈન પણ ન માન-આ દશામાં આપણે છીએ. અપકારક્ષમાં દુર્જનથી ડરવા માટે કરવા તૈયાર છીએ, સજજનને અપકાર કરીએ તેની અડચણ નહીં. સજ્જન કાંઈ પણ શિક્ષા કરવાનું નથી, તેથી તેને ડર નથી. દિલ્હીના રાજ્યાભિષેક વખતે દેશી રજવાડાઓથી પૂઠ થતી ન હતી. શહેનશાહથી રાજા મહારાજાએ ડરે. ત્રણ લેકની આગળથી પૂઠ કરીને નીકળે છે. તીર્થંકર પરમાત્માની પૂંઠ કરવાથી આશાતના થાય છે તેને ખ્યાલ રાખે છે? દેરાસરમાંથી નીકળતી વખતે ભગવાનને પૂંઠ થવી ન જોઈએ. અહીં પિલિસ કે સિપાઈ બેસાડે અને Vઠ કરે તે બે ધેલ ઠેકે તે ક્ષમા રાખશે ! વિપાકક્ષમા.
રેગ થયું હોય તે વખતે ચરી પાળવાની સાવચેતી રહે છે. તેવી જ સાવચેતી વ્રત–પ્રતિજ્ઞા માટે પણ રાખવી જોઈએ. અહીં વ્રતમાં