________________
પવ મહિમા દન
વ્રત લઈ ને ભાંગવાના વખત આવે ત્યારે મહાપાપ વિચારવાનુ’. વ્રત નહીં લેનારને મહાપાપ ખેલવાને હક્ક નથી. ત્યારે ખેાલવાનુ કયાં ? વ્રત લીધું, કેટલુંક પાળ્યુ. અને ભગને વખત આવ્યે ત્યારે મહાપાપી એમ વિચારવાનું. શાસ્ત્રકારો આ વાકયથી વ્રત ભંગ ન થાય, અને તેનાથી ખચાય તે માટે કહે છે ? કે વ્રત લઇને ભાંગવા માટે કહે છે? શાસ્ત્ર અને શસ્ત્ર-આમાં માત્ર ‘આ' કારને જ ફરક છે. એવી રીતે જે ‘આ' કારે શાસ્ત્રકારોએ જે વાક્ય કહ્યું હોય તે આ’કારને અદલી નાખીએ તેા શાસ્ત્રના શસ્ર થઈ જાય. જે વાકય વ્રતભંગથી અચવા માટે કહ્યું, ત્યારે તે તમે વ્રત આવતું અટકાવવા માટે વાપર્યું. શાસ્ત્રકારો જાણે છે કે વ્રત લેનારા અતિચારમાં આવશે, ભગમાં આવશે, એને શુદ્ધિના સ્થાનની જરૂર છે. પણ શીંગડે ખાંડ અને પૂંછડે ખાંડા હોય તે ખળદને પકડવા કયાંથી ? તેવી રીતે આપણે વ્રત ન લેવું તેમાં પાપ અને લઈને ભાંગવુ' એમાં તે મહાપાપ, આવા ખાં અને ખાંડો તેને પકડવા કયાંથી ? તમાી શિખામણે છેકરાઓ નિશાળે ન જાય તે તેને શું કહેા ? કલમ ન પકડે તે મૂખૌ, ભણીને ભૂલે તે કમઅક્કલ – બેભાન વગેરે કહે છે તે છોકરાએ સમજવુ જોઈ એ કે ભણુશું તે વળી વધારે સાંભળવી પડશે, અને નહી. ભણીએ તો માત્ર ‘મૂર્ખ' સાંભળીશુ માટે ભણવુ જ નહી' એમ છેકરા વિચારે તે ? મડાપાપીએ વ્રત ભાંગતી વખતે વિચારવાનુ, વ્રત લેતાં પહેલાં ન વિચારવાનું. ભણીશ તા મેટી ગાળ સાંભળીશ અને નહી. ભણીશ તે એક જ ગાળ સાંભળીશ. આવુ' છેકરાને સમજાવા છે? એ સાંભળવાનું કાને ? ભણેલાને, નહીં ભણનારને નહીં સાંભળવાનું. પ્રતિજ્ઞા ભંગ કરનારને ખરાબ થયું એમ મનમાં આવ્યું. કેમ આવ્યું ? તે કે તેને પચ્ચક્ખાણુની જડ હતી તેથી. ઉપકારક્ષમા
૪૦
એવી રીતે મનથી ક્ષમા રાખી માત્ર મુખથી સામે વચન એલ્યા નથી તેને આગળ કશું નહીં ખેલવાનું. આટલી જ ક્ષમા રાખે છે. જો શેઠ ન હેાત અને આ જગ્યાએ બીજો હેાત તા સાંભળું ખરી કે ? કંઇ કંઈ કરી નાખત ! આને ક્ષમા કેમ કહી છે? આમાં ક્રોધની શાંતિ છે. અંદર કોષ તા છૂપાઈને બેઠા છે, છતાં એને ઉપકાર