________________
૩૮
પર્વ મહિમા દર્શન વાતમાં ઉત્પન્ન થવાને, માન બીજાના કારણથી થાય. માયા ત્રીજાના કારણથી થાય, બીજા મનુષ્યની ચીજ ઉઠાવી લેવાને લાભ થાય ત્યારે પારકી વસ્તુ ઉઠાવી લેવાની ઈચ્છા થાય. ત્રીજે મનુષ્ય અને ત્રીજી વસ્તુ માયા-પ્રપંચનું સ્થાન છે. લેભ એ પણ ત્રીજી વસ્તુના અંગે થાય છે.
ક્રોધ સિવાય બાકીના કષાયે વધારે સાધનની અપેક્ષા રાખે છે. પણ કોઈ સાધનની અપેક્ષા રાખતા નથી, બચપણથી મોટા થયા. પહેલી ઉત્પત્તિ કેની થાય? નાના છોકરાને અભિમાન ન થાય, મન માયા ન થાય, પણ ચૂંટી ભરીએ તે ક્રોધ સહેજે થઈ જાય છે. આ કારણથી પહેલા ક્ષત્તિ કહેવી પડે, ક્ષમાના પાંચ પ્રકારમાં પહેલી ઉપકારક્ષમા. આપણું શેઠ છે, ઘનથી, કુટુંબથી શરીરથી ફાયદોહિત કરનારા છે, તેને કંઈ પણ વચન કડવું ન કહેવાય. એક વખત ક્રોધ આવ્યો હોય પણ મુખની બહાર કોધન શબ્દ ન આવવા દેવા. આનુ નામ ઉપકારક્ષમા. ક્રોધ આવ્યા છતાં કોઇનું ફળ ન બેઠું, તે ક્રોધ ન થયા જે જ ગણવે.
જૈનશાસન એકલા મનને, એકલા વચનને કે એકલી કાયાને કર્મનું કારણ માનતું નથી. જે એકલું મન જ કર્મનું કારણ છે, તે પચ્ચકખાણના ૪૯ ભાંગાની જરૂર નથી. પચ્ચક્ખાણ કેનાં કરવાં? કર્મબંધના કારણનાં કે કર્મ સેકવાનાં કારણનાં પચ્ચકખાણ કરવા ? સંવરનિષેધના પચ્ચક્ખાણ ન હોય પણ પચ્ચક્ખણિ આશ્રવના હોય. કર્મબંધનાં કારણનાં પચ્ચક્ખાણે હોય તે પછી મન, વચન, કાયા ત્રણથી પચ્ચક્ખાણની જરૂર શી? જે એકલા મનથી કર્મ બંધ હોય તે ત્રણ પદ કેમ બોલે છે? “no વાઇgui' શા માટે? જેઓ એકલા મન ઉપર જવાવાળા છે, તેઓને ત્રણ જગ માનવાની જરૂર નથી, કારણ કે કાયા એ મનને આધીન છે, વચન પણ મનને આધીન છે. આવું જૈનશાસ્ત્ર માનનારે કહી નહીં શકે. સજજડ પાપનું કારણ હોય તો કાયા કહેવાય છે. મનને તમો કાયા કેમ કહો છે ? ઊંડા ઉતરશે તો તમને માલમ પડશે. મન પેદા કરે છે કોણ? કાયા મનને પેદા કરનારી ચીજ કે મન કાયને કરનારી ચીજ? આ બેમાં કેણ કોને કરે છે, કહે કે કાયા મનને કરે છે. - પર્યાપ્તિની અપેક્ષામાં કાયપર્યાપ્તિ પછી મન:પર્યાપ્તિ. કાય