________________
પર્વ મહિમા દર્શન
ઘેલાઓમાં જે વાતનું રટણ થઈ જાય તે વાત સિવાય તે બીજામાં લક્ષ રાખતું નથી એવું અમે ઇચ્છીએ છીએ.
એ તમને ધર્મઘેલા કયારે કહે છે? એ પાપઘેલા થયા છે ત્યારે.
તમે અકલ્યાણને માર્ગથી બસો, વિષયેથી ખસ, અને કલ્યાણ માર્ગ પકડે ત્યારે તમે કલ્યાણઘેલા કહેવાઓ! એ તે ધર્મિષ્ટને અવળે રસ્તે ઉતારવાને માટે શબ્દ ગઠવેલ છે. કાઠિયાવાડના છોકરાએ પોતાના હાથે ફેટે ફાડે, તેમ તમે ન ફાડશે. ધર્મઘેલા શબ્દ સાંભળી તમે ધર્મ ન છેડશે. જિનેશ્વર મહારાજનું પવિત્ર શાસન પામ્યા છે. તે દુર્જને તમારા ધર્મને છોડાવશે, માગે ચઢેલાને પાડશે અને તમે પડશે એટલે તાળીઓ પાડશે. હાડકાં સુધી ધર્મપ્રેમથી રંગાઈ ગયા હોય એ સમ્યક્ત્વનું ધર્મનું લક્ષણ છે. કોઈ પણ પ્રકારે પાંચ આશ્રવનો ત્યાગ કરવા લાયક.
કઈ પણ ઈચ્છાએ પાંચ આશ્રવને ત્યાગ કરનારે થાય છે તે પૂજ્ય પદવીમાં છે. કઈ પણ કારણથી ખૂન કરનારો ખૂન કરતે રેકાઈ ગયે તે ફાંસીથી બ. કઈ પણ પ્રકારે આશ્રવથી હઠી ગમે તે ઉત્તમ મતિવાળે એ તે ચોક્કસ. આ છત્ર રાજ્યની ઈચ્છાએ સ્ત્રીદેવવિમાન-ઋદ્ધિ-સમૃદ્ધિ કઈ પણ ઈચ્છાએ સાધુ થયે તેનું ફળ પણ મળ્યું તે પણ તે સારું છે. તાપસ પણ સદ્ગતિ પામી ગયા છે. ગુણસેન રાજાના પંજામાંથી છૂટવા માટે અગ્નિશર્મા તાપસ થયે. આવી રીતે દેવલેક મળવાની ઈચ્છાથી થએલે તાપસ પાંચમા દેવલેક સધી જાય છે, તે પછી જૈનક્રિયા કરનારા કેમ ચડિયાતી સ્થિતિ ન પામે ?' - તમારા છોકરાને દવા શી રીતે પિવડાવે છે ? તે પીધેલી દવા શરીરને ફાયદો કરે છે, તે આ આત્માને કર્મગ મટાડનાર ફાયદો કરનાર માર્ગ વિરતિ મને ફાયદે કેમ નહિ કરે? સમ્યકત્વ બે ઘડી આવે અને હંમેશાં મિથ્યાત્વ રહે. એ બેમાં કાંઈ ફરક દેખો છે ? અખંડ ચારિત્રની ભાવનાવાળા ઉત્તમ છે, પણ ઉપલા બેમાં કહો કે અંતરમુહુર્ત સમ્યકત્વ પામે, જાવાજજીવ કેવલીએ કહેલે ધર્મ માન્ય છતાં કર્મવેગે કરેલી પ્રતિજ્ઞા કદાચ તૂટી જાય, પણ પ્રતિજ્ઞા નહિ કરવાવાળા કસ્તાં ઘણુ સારા છેપ્રતિજ્ઞા તૂટવાને અંગે જે બળાપ