Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે
કે લોભનું ભયંકર પરિણામ જ
– શ્રી વિરાગ
છે
કર્મગ્ર થમાં મોહનીય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃત્તિઓ ગણાવી છે. આ અઠ્ઠાવીસ પ્રકૃત્તિઓમાંથી ફક્ત એક જ પ્રકૃત્તિ પાછળ આજને માનવી પાગલ બન્યું છે. છે.
શાંતિમય જીવન જીવવા ઇરછતા માનવીને આ જ પ્રકૃત્તિએ અશાંતિમય બનાવી છે ( દીધો છે. ઝાં વાના જળ દેખી જેમ હરણે આંધળી દોડ મૂકે છે તેમ માનવી પણ આ ૨ પ્રકૃત્તિની પાછળ આંધળી દોડ મૂકે છે. હરણની તૃષ્ણા છીપાતી નથી તેમ માનવીની પણ છે અસંતેષની તૃષ્ણ કદીય છીપાતી નથી.
પૂર્વાળને માનવી આ પ્રવૃત્તિ પાછળ પાગલ ન હતું. તેને તૃષ્ણ જરૂર હતી ? છે પરંતુ અસંતોષની આગ તેમને આભડી ન હતી. શાંતિ, સુખ અને સંતોષના ભેતા
પૂર્વકાળના માનવીઓ હતા જ્યારે આજના માનવીઓની તૃષ્ણા દિવસે દિવસે વધતી જ જ જાય છે. તેમનું ધોરણ પણ ઘણું ઉંચું ગયું છે. તેના કારણે તેઓ અશાંતિ, દુઃખદ છે અને અસંતેવની આગમાં બળી રહ્યા છે.
તેનું મુખ્ય કારણ આ પ્રકૃત્તિ એટલે લક્ષમીદેવી. | લક્ષમી વીની પ્રાપ્તિ, પઢવી અને પ્રતિષ્ઠા માટે આજના જીવો શું શું કરે છે તે છે તમે કદાચ જ તે અનુભવેલું જ હશે. તે લખવાની પ્રાય: મારે જરૂર નથી પરંતુ આની પ્રાપ્તિનું ભયંકર પરિણામ વિવેકજન સિવાય કોઈ સમજી શકતું નથી.
માટે, લક્ષમી દેવીની પ્રાપ્તિ અર્થાત્ (ા કે કરૂણ અંજામ લાવી શકે છે તે જ ર માટે હવે એ પણે આગળ વાંચીએ.
એક વખત પૃથ્વીની મુલાકાતે નીકળેલા લક્ષમીજી અચાનક સરસ્વતીજી એક આ ગામના છેવાડ, ભેટી ગયા. મૌનપૂર્વક અરસપરસ ખબર અંતર પુછી, મોઢું મચકડી હું કે જવાબ આપતાં સરસ્વતીજી સાથે લહમીદેવીને ઝગડે થઈ ગયા. “શું જગતમાં તું મારી છે ૨ કિંમત છે. આંકે છે ?” લક્ષમીદેવીએ પ્રશ્ન કર્યો. “હ” હું છું તે તારી કાંઈક છે કિંમત ગણાય છે. બાકી તને રાખેય કોણ ? સરસ્વતીએ ઉત્તર આપ્યો, અરે જા, જા, આ કે તારા કરતાં આ જગતમાં મારી કિંમત વધારે છે” ગજ ગજ ઉછળતાં લક્ષમીદેવી છે બોલ્યા. વાદ-વિવાઢ ઉગ્ર બન્યો, અને પોતાનો પક્ષ મજબુત કરવા ઉગ્ર દલીલો કરવા છે
લાગ્યા. કોઈ કોઈની છ છોડવા તૈયાર નથી. જ છેલ્લી દલીલ ફેંક્તાં લક્ષ્મીજી એલ્યા, ઉભા રહો, હું તમને હમણાં જ બતાવું