Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તા : ૮૩૮
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨. “સંવિગ્ન પાક્ષિક' જેને ત્રીજે મેક્ષ માગ કહ્યો છે જેનું વર્ણન ઉપર્યુક્ત જઈ આવ્યા ર તે પારિભાષિક, અર્થ અત્રે સુસંગત લાગતું નથી.
આ વાતની પુષ્ટિનું પ્રમાણ સાડા ત્રણ ગાથાના સ્તવનની ૧૫મી કેળની ૧૧મી ૧ ગાથાથી જણાય છે.
“સુવિહિત ગચ્છ કિરિયા ધારી, શ્રી હરિભદ્ર કહાય. એહ ભાવ ધરતે તે કારણ, મુજ, મન તેહ સુહાય. ધન્ય ૧૧ છે
અર્થ–સુવિહિત કે. ભલા આચારવંત ગચ્છ છે જેહનો વળી ક્રિય વંતમાં ધારી ૨ કિ સમાન એવા શ્રી હરિભદ્ર સૂરિ ૧૪૪૪ ગ્રંથના કર્તા શાસકારે કહ્યા છે તે એહ ભાવ છે ૨ કે. એ સંવેગ પક્ષીના ભાવને ધરનાર હતા તે કારણે મારા ચિત્તમાં પણ તે સુહાય છે છે ગમે છે એટલે તે સંવેગ પક્ષી-શુદ્ધપ્રરૂપક યથાશકિતયે ક્રિયાવત હતા માટે મારા મનમાં કે તે ઘણું ગમે છે. ૧૧ છે આ બધી વાતે પરથી સુજ્ઞાત થાય છે કે પૂજ્યપાદ આચાર્ય ભગવત શ્રી હરિતે ભદ્ર સૂરીશ્વરજી મહારાજા સુવિહિત હતા, પરંતુ તેઓ શિથિલાચારી હતા તેવું છે પણ કહેવાનું દુઃસાહસ તે અજ્ઞાન શેખરે જ કરે પણ સમ્યફ તત્વષ્ટાએ જ્યારે સ્વપ્ન ય છે છે તેવો વિચાર સરખો પણ ન જ કરે. ' છે આ બધી વિચારણા કરવી એટલા માટે જરૂરી છે કે વર્તમાનમાં એવા છે એવા જ વિદ્વાને પાક્યા છે જેમની વિદ્વત્તા (!) શંકનીય બને છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ છે. સારો હોય પણ દર્શન મેહનીય કર્મને ક્ષયોપશમ ન થયો હોય તેવી વિદ્વત્તા છે સ્વ-પરને હાનિકારક જ બને છે એટલું નહિ ભવ-ભ્રમણનું કારણ પણ બને છે. ૬
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.એ “કાત્રિશત્ દ્વાત્રિશિકા નામનો ગ્રંથ છે છે. બનાવ્યો છે. તેના પર શ્રી અભયશેખર વિ.એ વિવેચન કર્યું છે.
- તેમાં પહેલી “દાન બત્રીશીના ૧લ્મ લેકના વિવેચનમાં પૃ. ૧૮-૧૯ ઉપર જ તેઓશ્રી જણાવે છે કે – - “(અષ્ટકજીના વિવરણકારની અને ઉપા. મહારાજની આવી પ્રરૂપણા પરથી એવું , ફલિત થઈ શકે છે શ્રી હરિભદ્રસૂરિ મ.ની ઉક્ત પ્રરૂપણા સત્યથી વેગળી નથી. એટલે છે સાધુએ કારણિક અનુકંપાદાન દેવું એમાં શાસ્ત્રાર્થને બાધ નથી. માટે (૧) અન્ય છે અને બધિપ્રાપ્તિ વગેરે લાભ જોઈને શ્રી હરિભદ્રસૂરિ મહારાજે જે એ રોજનું દાન કર
અપાવ્યું હોય તો એ આગમ વિરૂદ્ધ નહોતું, તેથી એને બચાવ કરવાને કે પ્રશ્ન છે જ નહોતે. અથવા–