Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨
૯૭૦ :
'
: શ્રી જૈન શાસન [અઠવાડિક)
ક જ મંદિરમાં જનારા ભગવાનને માથે રાખતા નથી. ઊપાશ્રયે જનારા ગુરૂને માથે છે જ રાખતા નથી, ધર્મ કરનારા ધર્મને ગણતા નથી અને જે ઘરમાં રહે છે તે વડિલને છે ૨ માથે રાખતા નથી.
ઘણાં હમેશા બેટે માર્ગે જ હોય. ટેળા કદિ સાચે માગે હોતા નથી, આજની છે તમારી સરકારને ય કહેવું પડે કે, ટેળાથી થાકી ગયા. ટેળા શાહી ઊભો કરી તેના છે છે પરિણામે નજરે જોઈ રહ્યા છે. ટેળાથી ઘર-પેઢી-વ્યવહાર ન ચાલે તે ધર્મ ચાલે? : ૬. આજે જેટલા દેવં પેસી ગયા તે બધા ધણી વિનાના બની ગયા માટે. માણસ જે દ. માણસ ખરાબ થયે તે સ્વછંદી બની ગયો માટે. વડિલને માથે ન રાખવા તે છે સ્વતંત્રતા નથી પણ વડિલને પૂછ્યા વિના એક કામ ન કરવું તે જ છે સ્વતંત્રતા છે. સારા ઘરને છોક માસ્તરને હેરાન કરે, રસ્તા વચ્ચે તોફાન કરે, તે નાપાસ થાય તે માસ્તની ઠાઠડી કાઢે. શાથી ? સ્વછંદીને કઈ જ ન બચાવી શકે.
જેને મરજી મુજબ જીવવું હોય તેને પાપનો ડર હેય જ નહિ. જેને પાપનો : ડર હેય નહિ તેને માથે વડિલ ફાવે નહિ. છે. આપણે ત્યાં નિશ્રામાં જીવન છે. વગર નિશ્રાએ જવાય જ નહિ. નિશ્રા જ તેનું નામ કે- આજ્ઞા મુજબ જીવન જીવવું તે સાથે રહેવું તેનું નામ નિશ્રા નથી જ
સાથે તે સ્વાથી પણ રહે અને ઘણું ઘણું લુંટ કરે. તમારા સંતાન તમારા ઘરમાં રે જ રહે છે તે ઘર ખાતર નહિ પણ ખાવા-પીવા–મેજ મજાદિ મળે છે માટે તેને ઘર જ મા-બાપ કશું મારું નથી લાગતું તેને કશા પર પ્રેમ નથી. તે તે ઘર-પેઢી-મા કે છે બાપની આબરૂ ને ય બટ્ટો લગાડે તેમાંની જાત છે.
પાપથી દુઃખ જ આવે આ શ્રધ્ધા આવે તે કામ થાય. પછી તે પાપ કરતાં ય હું છે કંપારી છૂટે આપણે ત્યાં તો ઇચ્છા મુજબ-મરજી મુજબ વર્તવું તે જ મોટું
પાપ? સારા કામ પણ પૂછયા વિના કરવાના નથી. પણ આજની હવાએ, આજના જ શિક્ષણે એટલું નુકશાન કર્યું છે કે બધે બગાડે પેસી ગયો છે. ધર્મમાં, દેશમાં અને છે તમારા ઘરમાં ય, રાજતંત્રમાં ય સડો પેસી ગયો છે આજે જે ખુરશી પર છે, તે ૨ ખુરશીને વફાદ્યાર નથી, બધા સ્વછંદી બની ગયા છે. આજે જેટલાં પાપ વધ્યા છે તે છે બધાનું મૂળ કારણ પૂછ્યા વગર જીવવા માંડયું તે છે. જેને માથે વ ડેલ નહિ તે જ કાચ સારા કામ પણ કરતાં હોય તે પણ તેને આશય તે સારે હોય જ નહિ. કેમકે પાપથી દુઃખ અને ધર્મથી જ સુખ ભૂલી ગયા. માટે આજે પાપ બરાબર ગોઠવી