Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે. વર્ષ ૧૧ અંક ૪૩-૪૪ : તા. ૨૯-૬-૯૯ :
: ૯૭૩ કરે તે પણ ન જ મળે અને તમે જોશે તે ય આ વાત સમજાશે કે-બેવકુફ શેઠ છે ) છે અને બુદ્ધિમાન નેકર છે. બુદ્ધિથી સુખ નથી મળતું પણ પુણ્યથી જ મળે છે. બુદ્ધિ-જ જ માનોને મૂરખાઓના હુકમ પાળવા પડે છે. મૂરખ શેઠ કહે તેમ બાલવું . જ પડે છે. તેથી જ આજે પગારદાર પ્રચારકો મળી રહે છે. હિંસક ) ૬ લોકે અહિંસાનો જુઠ્ઠા–ચોર લોકે શાહુકારીને, બદમાશ લોકે શીલને ર પ્રચાર કરે છે પણ તેને કાંઈ લાગે વળગે નહિ. માટે તમે લોકો સમજો કે તમારી જ હોંશિયારીથી તમે સુખી નથી પણ ભૂતકાળના પુણ્યથી સુખી છે. અને આ સુખ, તમે રિ * અજ્ઞાન રહેશો તો નરક–તિર્યંચમાં જ લઈ જશે. માટે તમે શાણું થઈને આ વાત છે સમજે કે
તમારે દુઃખ નથી જોઈતું છતાં વારંવાર દુઃખ શાથી આવે છે ? સુખ બધું જ કરી છે જોઈએ છે છતાં મળતું કેમ નથી ? તમારી જે કાર્યવાહી છે તેથી તમને સુખ મળે છે. છે એમ માને છે? તમે કે જે રસ્તે છે, જે ઠસો કરે છે તેથી દુર્ગતિમાં જ જશે , છે આ સંદેશ આપવા અમે ગામોગામ ફરીએ છીએ. ૬ સુખને કહેવું છે કે, સુખમાં મજા કરે છે તેથી બળાત્કારે દુર્ગતિમાં જ જવું છે ર પડશે કાલના શેઠ આજે ગરીબ છે. કાલના સાહેબેને આજે બીજાની ગુલામી કરવી છે પડે છે. તમારા અમન-ચમન પુણ્ય છે ત્યાં સુધી જ છે. અહી પણ પુણ્ય પુરૂં થયું તે છે કેઈ ભાવ નહિ પૂછે. આ વાત તમારા મગજમાં ઉતરે અને તમને દુર્ગતિનો ભય લાગે છે
તો તમે સમજે તેમ છે. બાકી તમે ધર્મ સમજે તેવી જાત નથી. આજે તો તમને આ સમજાવનાર મળે તે પણ સમજવું નથી. પુણ્ય પુરૂં થાય તે પહેલાં સાવચેત થઈ છે જાવ, પાપ છોડી અને ઠાહ્યા થાવ તે જ કાર્ય સિદ્ધિ થાય. આ વાત માથામાં નહિ ઉતરે તે કાર્ય સિદ્ધિ થશે નહિ અને અહીંથી દુર્ગતિમાં જવું પડશે.
– હસવા મનાઇ છે. - બે બહેરા બજારમાં મળ્યા. એક બીજાને પૂછ્યું, “તમે રીંગણાં લો છો ?” બીજા એ કહ્યું, “ના – ના હું તે રીંગણા લઉ છું.' પહેલા કહે, “ઠીક, મને તે એમ કે તમે રીગણ લો છો.”