Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________ ) શ્રી જૈન શાસન (અઠવાડિક) થી રીડગ્રીક પૂજ્યશ્રી કહેતા હતા કે તા. 24-8-99 ગ્રીક ગ્રીક ગ્રીક ગ્રીક ગ્રીક ગ્રીક * * * * * 990 પી એ તે ની (લા - પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર. મ. સા. | 9909 29 990999 આપણને બધાને ચિંતા શેની જોઈએ? પરમપદની અને પરલોક બગડે નહિ તેની. પરલોક ન બગડે એટલે શું? મોક્ષમાર્ગની કૂચ ન અટકી જાય. પરલોક ન બગડે માટે મારે અહીં દુઃખ વેઠવ અને સુખ વગર ચલાવતા શીખવું જોઈએ. v સારી પણ ધર્મક્રિયા જડભરતના હાથમાં જાય, સંસારના રસિયાના હાથમાં જાય તો ધર્મક્રિયા બગાડયા બાર વગર રહે નહિ. પેઢી પર બેસી ઊંધુ-ચતું કામ કરે તો શું થાય? પેઢી પર કોઈ આવે નહિ અને સારો છે માલ પણ બગડે! કરી રાગ સારી જગ્યાએ દેવ-ગુરુધર્મ-ધર્મી-ધર્મનાં સાધનો પર - હોય તો સમક્તિને ખીલવે ! ખરાબ ઝી જગ્યાએ થાય તો સમક્તિને કરમાવી દે! હe u આજે માગણી-માગનારાને જેમ શરમ નથી આવતી, તેમ આપનારાને ના પાડવામાંય શરમ નથી , આવતી ! તે પણ ના શરમથી નહિ, તિરસ્કારથી પાડે છે. , v સમ્યજ્ઞાન પેદા થાય એટલે પરિણામ સુંદર બને, ખરાબ પ્રવૃત્તિ સુધરે અને સારી પ્રવૃત્તિ વધે ! બી. જ્ઞાન આવે અને પરિણામ વધે નહિ. ખરાબ પ્રવૃત્તિ સુધરે નહિ, સારી પ્રવૃત્તિ વધે નહિ તો તેને જ્ઞાની છે. કહેવાય? . . આત્માને માનનારો આત્માનો સેવક લફે શરીરનો પૂજારી હોય? વાત-વાતમાં તેને શરીર યાદ આવે છે છે કે આત્મા? પુણ્ય અને પાપ માને તે પાપ મજેથી કરે? પુણ્ય કરવામાં પાછો પડે? * આ શરીરમાં પાપ માટે દોડવાની શક્તિ છે, પુણ્ય માટે ચાલવાની ય શક્તિ નથી. 1 . અવસરે ખોટાને ખોટું ન કહે તે શાસનનો આરાધક નથી ! હૈયું સરળ-સુંદર નહિ બને અને ગમે તેટલું કરશો તો ય અકલ્યાણ થશે. હૈયું સુંદર થશે તો જ્ઞાન, જ્ઞાન થશે નહિ તો જ્ઞાન, અજ્ઞાન રહેશે 29 99 9 9 9 9 * * * * * * * * * * * * * * * * શ્રીટ ટ ટ ટ ટ ટ ટ ડ ટટટટટટટ કરી જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખા વળ) C/o. શ્રતજ્ઞાન ભવન 45, દિવિજ્ય પ્લોટ, જામનગર વતી તંગી, મઢક પ્રકાશક ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.