Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1004
________________ SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS ૧૦૫૬ શ્રી જૈન શાસન (અઠવાડિક). સં.૨૦૫૫ના પ્ર. જે. વ. ૧૦ બુધવાર સવારે ૮-૦૦ કલાકે જલ જાત્રાનો ભવ્યાતિભવ્ય વરઘોડો શ્રી શાંતિભુવન સંઘ તરફથી બપોરે વિજય મૂહર્ત શ્રી બૃહદ્ અષ્ટોત્તરી શાંતિ અત્રિ ટોળીયા મણીલાલ અભેચંદ હસ્તે છોટાલાલ મણીલાલ પરિવાર તરફથી. સં. ૨૦૫૫ પ્ર. જે. વ. ૧૧ ગુસ્વાર સવારે 6-00 કલાકે ચૈત્ય પરીપાટી અને પૂ. શ્રી ના પગલા શ્રી સત્તર ભેદી પૂજા શ્રી શાંતિ ભવન સંઘર તરફથી વરઘોડામાં અમદાવાદના મિલન બેન્ડે ભારે જમાવટ કરેલી તથા મહોત્સવના છેલ્લા ૩ દિવસ શ્રી શંખેશ્વરના મુકેશભાઈ નાયકે ભકિતરસની રંગત જમાવેલ. તથા આઠે દિવસ વ્યાખ્યાનમાં જુદા જુદા ભાવિકો તરફથી શ્રી સંઘપૂજન અને પૂજાદિમાં જુદી જુદી મિઠાઈની પ્રભાવના શ્રી અષ્ટોત્તરી બાદ શ્રીફળની પ્રભાવના રાખવામાં આવેલ. પારણાને દિવસે સવારે ગુપૂજન અને પ્રથમ કામની વહોરવાનો લાભ અમદાવાદ વાળા પુખરાજજી સોમચંદજી એ લીધેલ. તથા મહોત્સવ દરમ્યાન ૩ ટાઈમે બહારથી આવેલા સાધર્મિક ભકિત કરવા માં આવેલ. તેમજ શ્રી રતલામ, ડભોઈ, શિનોર, સુરેન્દ્રનગર, વઢવાણ, રાજકોટ, વગેરે સંઘન, અગ્રગણ્ય આગેવાનો પધારેલ. તથા આદિનાથ પાઠશાળાના બાળકોનો નમસ્કાર મહામંત્રનો પ્રભાવ યાને અમરકુમારનો સંવાદ રાખવામાં આવેલ. તથા તપસ્વીના તપની અનુમોદનાર્થે છેલ્લા ૩ દિવસ આયંબિલ છેલ્લો ઉપવાસ એ પ્રમાણે પ્રચાર થતા લગભગ ૨૨૫ ભાવિકો જોડાયા હતા. તે બધાને ઘીયાળ તથા રોકડ રકમની પ્રભાવના કરવામાં આવેલ તેના સામુદાયિક પારણાનો લાભ હાલાર-આરાધના ધામ તીર્થ તરફથી રાખવામાં આવેલ. વૈ.સુદ-૬ ને બુધવારના રોજ અમદાવાદ દોશીવાડાની પોળમાં સુખાજી વચંદ જૈન વિદ્યાશાળામાં પ્રશાંતમૂર્તિ-પૂ.પાદુ શ્રી આ. ભ. મનોહરસૂરીશ્વરજી મ. સા. તથા સ-લિસ્વભાવી પૂ. પાશ્રી આ. ભ. વિબુધપ્રભ સૂરિ. મ. સા. ના ફોટા (પ્રતિકૃતિ) ની અનાવરણ, વિધિ પૂ. પાશ્રી આ. ભ. નરવાહન સૂરિ. મ. સા. તથા પૂ. સે.મંકર વિ. મ. સા. નિશ્રામાં થયેલા. તે પ્રસંગે ગુરૃજન અને પૂજ્યોને કામની વહોરાવેલ. ૨ રૂા. રમેશભાઈ દલાલ તથા ૧ રૂા. રાજેષકુમાર આર. શાહ તથા ૧ રૂા. જુઠાભાઈ ડોસાભાઈ ૧ રૂા. રીખવચંદ છોગાજી તરફથી સંધપૂજન તથા બુંદીના ૨ લાડુની પ્રભાવના થયેલ સારી સંખ્યાની ઉપસ્થિતિ હતી. તેમજ બંને ફોટાના અભિષેક વૈ. સુ. ૧૦ ને રવિવારે થયેલ. અને વૈ. સુ.૧૧ના પૂ. પાશ્રી આ. ભ. મનોહરસૂરિ મ. સા. ૩૧મી સ્વર્ગવાસ તિથિ નિમિત્તે પૂ. આ. ભ. સુદર્શન સૂરિ મ. સા. પૂ. નરવાહન સૂરિ મ. સા. પૂ. ખેમકર વિ. મ. સ. ની નિશ્રામાં જૈન વિદ્યાશાળામાં ગુણાનુવાદ થયેલ ૪ રૂ. સંઘપૂજન થયેલ હતું. પરમાત્માને ભવ્ય અંગરચના ૬-૧૦-૧૧ના થયેલ હતી.

Loading...

Page Navigation
1 ... 1002 1003 1004 1005 1006