Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૦૩૪
શ્રી જૈન શાસન (અઠવાડિક)
શી પર્યુષણ મહાપર્વની આરાધના કરવા પધારવા કે ટે
* ભાવભર્યું આમંત્રણ છે
શુભસ્થળ:- તરણેતર રોડ, થાનગઢ (જી. સુરેન્દ્રનગર) સુજ્ઞ ધર્મબન્ધ
પ્રણામ સાથ જણાવતા આનંદ થાય છે કે અમારા શ્રી સંઘના પરમ પુણ્યોદયે હાલાર દેશોદ્ધારક પૂ.આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.પૂ. પ્રવર્તક મુ. શ્રી યોગીન્દ્ર વિજયજી મ. આદિઠાણા-૫ તથા પ્રવર્તિની પૂ.સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રી જી માં ઠા.૬ ચાતુર્માસ પધાર્યા છે. ચાતુર્માસ પ્રવેશ ભવ્ય રીતે થયો હતો બહાર ગામથી પણ ૩૦૦) પર ભાવિકો પધાયો હતો. સૂત્ર વાચન વિ. પ્રવચનનો લાભ સારો લેવાય છે. પૂજ્યશ્રીનું ચાતુનીસ થતાં અત્રના નિવાસી ઓસવાળ ભાઈઓના સગા સંબંધી વગેરે ઘણા ભાવિકોને પર્યુષણ કરવા પધારાની ભાવના છે અને તેમને તથા બીજા પણ ભાવિકોને અત્રે પર્યુષણ પર્વની ભવ્ય આરાધના ક વા પધારવા અમારા શ્રી સંઘ તરફથી ભાવભર્યું આમંત્રણ છે. આરાધના માટે શ્રાવણ વદ ૮ રવિવાર તા.પ-૯-૯૯ના આવી જશો જેથી આદેથી અંત સુધી બરાબર આરાધના થઈ શકે.
પર્યુષણ મહાપર્વની આરાધનાનો કાર્યક્રમ હી
અંતર પારણા
: શ્રાવણ વદ ૧૦ રવિવાર તા.૫-૯-૯૯ પર્યુષણ મહાપર્વ પ્રારંભ : શ્રાવણ વદ ૧૧ સોમવાર તા.૬-૯-૯૯ કલ્પધર
: શ્રાવણ વદ ૦)) ગુરૂવાર તા.૯-૯-૯૯ શ્રી મહાવીર જન્મ વાંચન : ભાદરવા સુદ ૧ શુક્રવાર તા.૧૦-૯-૯૯ શ્રી સંવત્સરી મહાપર્વ : ભાદરવા સુદ ૪ સોમવાર તા.૧૩-૯-૯૯ પર્યુષણના પારણા : ભાદરવા સુદ પહેલી પાંચમ મંગળવાર તા.૧૪-પ-૯૯
તમારા મિત્રમંડળમાં આરાધક ભાવિકોને પણ પધારવા પ્રેરણા કરશો અને વધુમાં વધુ આરાધકો પર્યુષણ મહાપર્વની આરાધના કરવા પધારે તેવો અમારો મનોરથ સફળ કરશો. ચં સઠ પહોરી પોષધની પણ વ્યવસ્થા છે. પોષધ, પ્રતિક્રમણ, પૂજાના ઉપકરણો સાથે લાવવા વિનંતી છે
થાન સંપર્ક માટે :
' લિ. શ્રી હાલારી વિશા ઓસવાળ જૈન સંઘ રામજીભાઈ લખમણ મારૂ
(થાનગઢ) ના સબહુમાન ફોન: (s.T.D. ૦૨૭૫૧) ઓ. ૨૦૩૧૪ ઘર : ૨૦૮૨૮
પ્રણામ