Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ વર્ષ ૧૧ અંક ૪૧-૪૨ તા. ૨૨-૬-૯ :
“હાઈફ’ સામયિકમાં તેમના વિશે કવર સ્ટોરી છપાઈ હોવા છતાં તેમાં બ્રેટી છે અને એબ ના માતા પિતા પેટ્ટી અને માઈક હેન્સલે તેઓ ક્યા ગામમાં રહે છે તેનું રે રિ નામના આ પવાની ખાતરી સાથે જ મુલાકાત આપી હતી. કેમકે તેઓ નથી ઇચ્છતા કે તેઓનું જીવન પરેશાનીમાં અને મ્યુઝિયમની જેમ કેઈ જેવા આવે તે રીતે પસાર થાય. ૪
છેઅને એબી સાથે જ શાળાએ જાય છે, શોપિંગ કરે છે. બંને હાથને કરે ઉપયોગ કરી રેસ્ટોરામાં જમે છે. તેઓ એટલી સરસ અને સરળ રીતે જીવે છે કે આ હું કઈ મેડીકલ સર્જન પણ તેઓને આધુનિક સર્જરી વડે વિખુટાં પાડવાનું ન વિચારે છે
બ્રેટી અને એબીના જન્મને યાદ્ધ કરતા તેમના માતા-પિતા આજે પણ ભારે જ છે માંચકતા અનુભવે છે. ૩૭ વર્ષીય માતા પેટ્ટી સાત વર્ષ પહેલા સગર્ભા થઈ ત્યારે છે કેઈ વિશે તકલીફ કે લાગણી તેણે નહોતી અનુભવી, પોતે પણ એક હોસ્પિટલમાં ૨ કે ઈમરજન્સી રૂમમાં નર્સ તરીકે સેવા બજાવતી હોય. માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હતી.
પ્રથમ વખત પત્ની સગર્ભા હોઈ પતિ માઇક હેન્સલ પણ ભારે ખુશી અનુભવ, જ છે અટ્રા સાઉન્ડ ટેસ્ટમાં પણ એક જ બાળક પેટમાં સ્વસ્થતા પૂર્વક આકાર લઈ રહ્યું હોય કે છે. તેવા રીપોર્ટ આવ્યા હતા. ડીલીવરી વખતેના ચેકિંગમાં એવું જણાયું કે બાળકનો હિ પીઠનો ભાગ ગર્ભાશયના મુખ તરફ જણાય છે. તેથી સીઝેરીયન કરાવવું પડશે.
પેટ્ટ. બેભાન હતી અને પતિ માઈક રૂમમાં ડીલીવરી વખતે નહોતો. ફેકટરએ જ પેટમાંના બાળકને પીઠથી બહાર ખેંચવાનું શરૂ કર્યું તરત જ બે પગ બહાર નીકળ્યા છે પણ આશ્ચર્ય વચ્ચે એકની જગ્યાએ બે માથા નીકળ્યા.
આ ઐતિહાસિક પળને બહાર લાવનાર છે. જેય વેસ્ટરહલે કહ્યું કે એ વખતે જ અમે આ બંને સ્તબ્ધ મૌન થઈ ગયેલા. ડી ભાનમાં આવેલ પેટ્ટીને કહેવાયું કે
તે સીયામી બાળકોને જન્મ આપ્યો છે. તે કાંઈ સમજી નહીં અને હાંફળી ફાંફળી જ થતાં બેલી કે શું મેં બિલાડીએને જન્મ આપ્યો છે?
પેટ્ટને ત્યાં જ રખાઈ પણ હજી વિચિત્ર જોડીયા જન્મીને તરત જ મૃત્યુ કે ન પામે તે માટે તેઓને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા. પેટ્ટીની બહેને પેટ્ટીના છે
કપડાં પહેરીને આ જોડીયા બાળકને એ સમય કરમ્યાન સાચવ્યા. દૂધ પીવડાવ્યું. આ . પિતા માઈકે કહ્યું કે એ વખતે મારા મિત્રો, સગાવહાલાને કેવા બાળકને હું જ છે પિતા બન્યા તે સમાચાર આપતા મુંઝાયે હતે. પણ થોડા સમયમાં જ એ સ્પષ્ટ બન્યું છે છે. બંને બાળકો નેમલ હોય તે રીતે જ ક્રિયા કરતા હતાં.