Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૫૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
તું મને મારી કેમ નથી નાંખતા ? કે જેથી જીવતા માત જેવું તું આ અજુ નથી મારૂ વિમેાચન કરાવે છે. આ તા મારા હૈયાના મને હણી નાંખન.રૂ વિમાચન છે આનાથી તેા મૃત્યુ સારૂ.
દુર્યોધન આમ વિચારે છે ત્યાં તે ખેચરેન્દ્ર અર્જુન પક્ષના ક્ષના વીરાને હભુવા આવ્યા પણ નજર સામે અર્જુનને જોતા જ તરત જ તે વિદ્યાધરેન્દ્ર દુર્યોધનના દેખતાં જ અજુનના ચરણામાં નમી પડયા. પછી તે વિદ્યાધર ચિત્રાગઢ અને અર્જુન ગાઢ રીતે દુર્ગંધનના દેખતા જ ભેટી પડયા.
પછી અર્જુને પૂછ્યું ? ચિત્રાંગઢ ! શું વાત છે ? આ લેાકેાને ખધનમાં કેમ નાંખ્યા છે ?
ચિત્રાંગદે દુર્ગંધનના સાંભળતા જ કહ્યું કે- હે કુમાર ! ત્યારે રથન પુરમાં ઇન્દ્રનગરીમાં તમારી પાસે ધનુર્વેદ શીખ્યા પછી હું મારા આ ભવન તરફ આવતા હતા ત્યારે રસ્તામાં બ્રહ્મર્ષિ નારદમુનિએ મને કહ્યું કે- “તારા ગુરૂ અજુ નને હણવાના ઇરાદાથી ગાકુળા જોવાના બહાને દુર્ગંધન આવી રહ્યો છે તેને અટકાવીને તારા ગુરૂને ઉપકારના બદલા વાળવાની આ તક તારે ચુકવા જેવી નથી.” આ વાત પૂરી થઈ ત્યાં જ મારા સેવાએ આવીને ઉપવનના ભાંગફેડની તથા રક્ષકાના મૃત્યુની વાત કરી. અને મેં તરત જ આવીને યુદ્ધ કરીને આ દુર્ગંધનાદિને બેડી ગ્રસ્ત કર્યા.
‘પણ ચિત્રાંગદ! હવે ડિલમ યુધિષ્ઠિરની આજ્ઞાથી આ દુર્ગંધનને તું મુક્ત ૪૨, ’ એમ અજુ ને કહેતાં મુક્ત થયેલા દુર્ગંધનને નમીને અર્જુન વિદ્યાધરાદિને લઇને યુધિષ્ઠિર પાસે આવ્યા.
દુર્યોધન સિવાય દરેકે યુધિષ્ઠિરાધિને નમસ્કાર કર્યો, છતાં સુધિષ્ઠરે વાત્સલ્યપૂર્ણાંક શરમથી શ્યામ બની ગયેલા દુર્ગંધનને કહ્યું– વત્સ ! શું ક્યારે ક સૂર્ય-ચંદ્ર પણ રાહુ વડે નથી ગ્રસાતાં ? તેથી તારે આ બંધન દશાથી દુઃખ લગાડવાની જરૂર નથી અને હવે જઈી અનાથ બનેલા હસ્તિનાપુરને સનાથ કર.
પછી પાંડવા પાસેથી વિદ્યાય થયા પછી દુર કાઈ જ ગલમાં આવતા દુર્ગંધને Îદિને કહ્યું- હવે હુ અહી જ અગ્નિમાં ખળી મરીશ. હું જીવી શકી. નહિ. માટે
તમે જાવ.
ત્યારે ણે હ્યું- હાર જીત તા થયા કરે, મિગ 1 આટલાથી અગ્નિપ્રવેશ કરવાના ન હેાય એમ કહી સાંત્વન આપી હસ્તિનાપુર લઈ ગયા, પણ તેનું મન હવે ખિન્ન જ રહ્યા કરે છે.