Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છ વર્ષ ૧૧ અંક ૪૩-૪૪ તા. ૨૯-૬–૯૯ :
: ૯૫૫ આવ્યું. આખરે તેની આ દશા થઈ. ખેર... હવે વત્સ ! તું જલ્દી અહી નજીકમાં હું કયાં ક રહેલા પાંડવો પાસે જા. યુધિષ્ઠિર ખરેખર મહાપુરૂષ છે. તે ભૂતકાળને ભૂલી છે જઈને પણ દુર્યોધનને જરૂર છોડાવશે.
પિતામહના આ વચનથી પ્રેરાઈને હે કુરુવંશભૂષણ! હું તમારી પાસે ૨ પતિ ભિક્ષા માં છું. તમારા ભાઈની બંધન દશામાં તમારે પણ તેજોવધ જ છે.રાજન ! હું
બધી હકિકત જાણ્યા પછી ભીમ તથા દ્રૌપદી મનમાં ખુશ થઈ ઉઠયા. ભૂતકાળના કુકર્મો તેને વિપાક વેડવા મર્યો ખરો. તેમ માની આનંદ પામી ઉઠયા. આ
પણ... પણ... યુધિષ્ઠિરે ભીમ તથા ડ્રીપદીના સાંભળતા જ જરા દૂર જઈને જ જ અર્જુનને કહ્યું કે- “પાર્થ! કોઈ પાપી વ્યામચરે બંધુ દુર્યોધનને બાંધી લીધું છે તે જ િહવે ક્ષણને પણ વિલંબ ર્યા વિના જલદી જા. અને દુર્યોધનને છોડાવી દે.” છે
ન ભીમે કહ્યું- હે આર્ય ! એ વિષપ્રયોગ, ધુતક્રીડા, દ્વીપદીનું કેશાકર્ષણ, લાક્ષાજ ગૃહને ઢાહ, એ બધાં એ જ શત્રુએ કરેલા અપકારે તમે ભૂલી ગયા?
યુધિષ્ઠિરે કહ્યું-“દુર્યોધન પણ મારો નાનો ભાઈ છે. પિતાના સ્વજનોની ૨ છે. આપત્તિને સજજને સાંખી શક્તા નથી વત્સ ! રાત કિવસ ગોત્રની રક્ષા કરવી એ તો છે કુલીનની મયંઢા છે વત્સ !
યા હે આપણા અંદર-અંદરના વૈરમાં તે સો અને આપણે પાંચ જરૂર છે છે છીએ પણ બીજા પક્ષથી કુરુવંશનો પરાભવ થતો હોય ત્યારે એ સે કે આપણે પાંચ જ નહિ મણ એ પણે એકસોને પાંચ છીએ. છે તેથી અર્જુન જાય, મારી આજ્ઞાથી બંધુને મુકત કરાવે. બંધુ ઉપર ઉપકાર દ કરવાનો આવો અવસર ફરી ક્યાં મળશે?” ૨. અને... વડિલબંધુના આદેશ સાથે જ વિદ્યાદ્વારા અર્જુને ઈન્દ્રના પ્રચંડ સૌન્યને છે છ હાજર કરી ની સાથે શત્રુ સામે સંગ્રામ ખેડવા ચાલ્યો. અર્જુને દૂરથી જોયુ તે આ એક જ બેડીથી પગ તથા ગળામાં બંધાયેલા દુર્યોધનાદિ વિદ્યાધર દ્વારા કર્થના પમાડાતા છે જેયા. તરત જ અર્જુને યુદ્ધનું એલાન કર્યું. અને શત્રુને આગળ વધતે રોકીને યુદધ છે હું શરૂ કર્યું. અર્જુન પક્ષના વીરાએ શત્રુ પક્ષનું ભંગાણ કરતાં દુર્યોધના િખુશખુશ જ થયા. પણ જયારે તેને ખબર પડી કે મને મુકત કરાવવા અજુન આવ્યું છે ત્યારે છે તેની વેદનાને. કેઈ પાર ન રહ્યો. અને વિચાર્યું કે હે વિધાતા! ક્રોધાયમાન થઈને છે.