Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે વર્ષ ૧૧ અંક ૪૩-૪૪ તા. ૨૯-૬–૯ :
: ૯૬૭ છે છે નાહવા પડયે. તેને નાહવાની ભારે મઝા પડી શીતલ ઠંડુ પાણી હતું. તે નદીમાં છે છે ધૂબાકા મારવા લાગે.
અચાનક આ તરફ એક શિયાળ પાણી પીવાના હેતુસર નદીએ આવ્યા. સહસા છે તેની નજર રસઝરતી કેરી ઉપર પાડી. આથી તેના મોમાં પાણી ઉભરાઈ આવ્યાં અને છે . આમેય તેને કકડીને ભૂખ લાગી હતી. ત્યારબાદ તે કેરી લઈને ચાલતો થયો. નદીમાં છે
નાહવા પડે. મેટા લુચ્ચા વાંદરાની નજર તે શિયાળ ઉપર તેમજ તેના હાથમાં રહેલ કેરી ઉપર પડતાં જ તે ચેકી ઉઠશે અને બાદમાં તે બરાડી ઉઠય. અરે એય છે " શિયાળીયા તે કેરી મારી છે ચાલ મૂકી દે જેલ ! પરંતુ તે શિયાળ વાંઢેરાની વાત છે
સાંભળવા ઉભો નહોતો રહ્યો! તે તો કેરી લઈને જંગલ તરફ ભાગ્યો. તેની પાછળ ને માટે વાંઢરે પણ દોડશે.
આમ, તે શિયાળ અને મોટા વાંદરા વચ્ચે પકડા પકડી શરૂ થઈ ગઈ. અંતે છે ૬ શિયાળ થાકે, જે વૃક્ષ ઉપર નાને વાંદરો સૂતે હતો. તે વૃક્ષ નીચે આવીને બેઠે અને . છે તેણે કેરીને બાજુમાં મૂકી. અચાનક પેલો મટે વાંરો પાછળ પાછળ આવી પહોંચે. છે તે સાથે જ શિયાળ કેરીને લીધા વગર ભાગ્યો. તેની પાછળ મટે વાંદરે પણ દેડ : છેવૃક્ષ ઉપર રહેલ નાને વાંદરો આ ઘટના નિહાળી રહ્યો હતે. તે બંને શિયાળ અને તે ૨ મોટા વાંઢરાને ચાલ્યા ગયેલ જોઈ તે વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યો. અને વૃક્ષ પાસે પડેલ છે તે કેરીને લઈને વૃક્ષ ઉપર ચડી ગયો અને ઈશ્વરનો આભાર માનતે તે કેરીને ખાવાં છે લાગ્યો.
પેલે મોટે લુચ્ચે વાંદરો અંતે હારી–થાકીને પુનઃ તે આંબાના વૃક્ષ પાસે આવ્યું અને તેણે જોયું તે નાને વાંકર નિરાંતે મધ-મીઠી કેરી ખાઈ રહ્યો હતે.
આ જોઈ તે મોટા વાંદરાને ભારે પસ્તાવો થયો. કાશ, આ કેરીને જે પ્રથમથી જ તે છે એક હકદાર એવા પિતાના મિત્રને આપી દીધી હેતને તે આજે આટલી કષ્ટદાયક દોડધામ |
કરવી ન પડત ! આ ઉપરાંત તેની અને નાના વાંઢરાની મિત્રતા જે તૂટી ગઈ હતી તે આજે સલામત અને સુરક્ષિત હોત ખેર.
આમ, તે વાંઢો ખરા હૃઢયના પસ્તાવા સાથે ત્યાંથી ચાલ્યો ગયો. તે આ છે કપટનું પરિણામ અને ખરા હકઢારને ઈશ્વરીય ન્યાય ! (કુલવાડી)
, .
,
નાક