Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ વર્ષ–૧૧ અંક ૪૩-૪૪ તા. ૨૯-૬-૦૯ :
: ૯૬૫ આજ્ઞા તે જ પ્રમાણ તેને માટે પ્રાણ પણ અપાય–તેવી તૈયારી હોય તે જ સાચે ? હું સમર્પણ ભાવ આવે. આવી દશાને પામીએ તે જ કામના.
પ્રમાદને ખખેરીએ ! શાસનના શિરતાજ શ્રી ગૌતમસ્વામી મહારાજાએ મદ્ય, વિષય-કષાય, નિદ્રા છે છે અને વિકથા સ્વરૂપ પાંચે પ્રમાદે આત્માને ભયંકર નુકશાન કરનારાને માટે તેને કે ૪ ત્યાગ કરીને પ્રદર્મિકર્મમાં સમ્યક પ્રકારે ઉદ્યમ કરવાની વાત શ્રી શ્રીપાલ ચરિત્રમાં ૨ ઈ ફરમાવી છે.
ખરેખર જ્યાં સુધી પ્રમાદની ભયંકરતા, અનર્થ કારિતા સમજાય નહિ ત્યાં સુધી જ ? સાચા ભાવે ધર્મ કરવાનું મન થાય છે. પ્રમાદ કેવા છે તે સૌના અનુભવમાં છે. ' ૨ પ્રમાકને નાશ કરવા ધર્મ કરવાનો છે પણ આજે હાલત સાવ વિપરીત દેખાય છે કે જે
માટે ભાગ પ્રમાદની પુષ્ટિને માટે જ ધર્મ કરે છે, તે ખુબ જ દુઃખદ વાત છે. દુનિયાની છે સામગ્રીને મેળવવા ધર્મ કરો એટલે પ્રમાદના ઘરને, પ્રમાદને પુષ્ટ કરવા માટે જ છે ધર્મ કર્યો કહેવાય. પ્રમાદના કારણે તે ચૌઢપૂવી પણ નિગઢમાં જાય છે. તે આપણા જ
જેવાની હાલત શું થશે–તે વિચાર આવે તે ય સારું ! અનુકુળતાનું અથાણું જ ૨ જ પ્રમાદને પુષ્ટ કરનાર છે, ખીલવનાર છે. જ્યારે આજ્ઞાનું અથાણું પ્રમાદને ભગાડ
નાર છે. પ્રમાદ તે આત્માના રૌતન્યનો નાશ કરનાર છે. પ્રમાદની ક્ષણવારની મજા : આત્માને અનંતકાળની સજા કરનાર છે. પ્રમાદે આત્માની જે ખાના-ખરાબી કરી છે, ૬ ૨ ભયાનક પાયમાલી કરી છે, બરબાદી કરી છે તેને જે આત્મા જરાક જાગૃત થઈ વિચાર ) જ કરે તે કમકમા આવે તેમ છે. ભૂતકાળ ભલે પ્રમાદના ઘેરામાં, પ્રમાદની આધીનતામાં છે
ગયો. હવે ભાવિકાળને બગાડવો નથી. હવે તે પ્રમાદને ખંખેરી, સદ્દધર્મમાં જ ઉદ્યમ જ 9 કરે છે. આત્મા જાગૃત બને તે પ્રમાદને ભાગે જ છુટકે છે. પ્રમાદને ઓળખી છે પ્રમાઢની આધીનતા તેડવા પ્રયત્ન કરી, સાચા ભાવે સદ્દધર્મને પામી આપણે સૌ વહેલામાં વહેલા મોક્ષે લક્ષમીના ભોક્તા બનીએ તે જ ભાવના.
શાસન સમાચાર : મુબઇ શ્રીપાલનગર–અત્રે પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. આ મ.ના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી પુણ્યદર્શન વિ. મ. વૈ. વઢ ૧૩ ગુરૂવાર તા. ૧૩–૧–૯ , ૨ સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા છે. વઢ ૧૪ના પાલખી નીકળી. સારી સંખ્યા થઈ હતી ? છે તેમને ભીલડીયાજી તીર્થમાં પૂ. પાઠ આ. ભગવંત શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. ના વરઢ છે આ હસ્તે ૨૦૩૭માં દીક્ષા લીધી હતી. સતત અભ્યાસશીલ હતા. ૯૧ વર્ષની ઉંમરે પણ દિ કિયા આદિ અપ્રમત્ત હતા.