Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
*
*
*
* *
* * *
- વર્ષ ૧૧ : અંક ૪૩-૪૪ તા. ૨૯-૬-૯ હું “આવા ચંચળ, ક્ષણિક ને નાશવંત ધન ઉપર મારે મમત્વ નથી કરવું. મારે છે છે એ ધનનો સદુપયોગ કરી દે છે. સન્માર્ગમાં ઉપયોગ કરવો છે. મારા વ્યક્તિગત છે છે જીવનમાં એાછામાં ઓછી જરૂરિયાતે રાખવી છે. સાદું, સરળ અને નિર્લોભી જીવન ! આ જ મારે જીવવું છે. આ કેઇ સંક૯પ કરીને જીવનના પ્રવાહને બલો.
તમારી પાસે જે લા–કર રૂપિયા છે તે તમે–સુપાત્રદાન આપે, જિન છે મંદિરના નિર્માણ કરે, દુઃખી સાધમિકાનાં ઉદ્ધાર કરે, અનુકંપાદાન આપો. જ્ઞાનની છે પરબ માંડે, દીનદુખી જીવોને ઔષધદ્યાન આપે, ધર્મસ્થાનનાં નિર્માણ કરે.'
મહારાજા કુમારપાલ, વસ્તુપાલ-તેજપાલ, પેથડશાહ અને એવા બીજા અનેક છે મહાન શ્રાવકોના જીવનમાંથી પ્રેરણા લઈ, ધન-સંપત્તિને મેહ ત્યજી, કીર્તિનો લાભ ત્યજી સદ્દવ્યય કરતા રહો. લક્ષ્મી ચંચળ છે, જયાં સુધી છે ત્યાં સુધી સવ્ય કરતા રહો. છે
કરુ, ન ભવતિ ચલાચલ ધનમ્ ? કેનું ધન ચંચળ નથી?
– શાસન સમાચાર - આરાધના ધામ (જામનગર) અને ૧૯ વર્ષને સંયમ પર્યાય પાળીને પૂ. પં. '' એ શ્રી ભદ્રંકરવિજ્યજી ગણિવરના શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિ. કુંદકુંદસૂ. મ.ના શિષ્યરતન છે 6 મુ. શ્રી વીરસેન વિ. મ. માંઢા જતાં ૩ કિ. મી. ઉપર હાર્ટ એટેક આવ્યા નવકાર છે રે મંત્રના શ્રવણ પૂર્વક હૈ. વ8 ૯ ના સવારે ૬-૩૦ કલાકે સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા આ છે પૂ. પં. શ્રી વજન વિ. ગણિવરની નિશ્રામાં પાલખી નીકળી સ્વર્ગસ્થના સંબં- ૬ જ ધીઓ પુત્ર દેવચંદભાઇ આદિ પ્લેનમાં મુંબઈથી આવી પહોંચ્યા હતા. જીવદયાની ટીપ છે ૨ ૭૬ વર્ષની ઉંમરની અપેક્ષાએ ૭૬ હજાર થવા પામી હતી. સ્વ. પૂ. મુનિરાજશ્રી છે છે વૈ. સુદ ૧૩ ના ૫૮ વર્ષની ઉંમરે સંયમ ગ્રહણ કર્યું હતું. સિદ્ધિતપ શ્રેણીતા ૭૯ : જ વર્ધમાન તપની ઓળી વીશસ્થાનક તપ જ્ઞાનપંચમી તેમજ ૨૨ વર્ષ સળંગ અઠાઈ, ૨ ર તપસ્યા કરી હતી. ખૂબ સરળ અને સંતોષી હતા. સ્વર્ગસ્થના આત્માને શાંતિ મળે છે છે એજ અભ્યર્થના. '