Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૩૮ :
; શ્રી જૈન શાસન (અઠવાડિક)
સૌથી આશ્ચર્ય જનક બાબત એ છે કે અને સ્વતંત્ર દ્વિમાગ અને કરા ધરાવતા હાવા છતાં સયુક્ત રીતે તાલમેલ સઈ પેાત પેાતાના હાથ કે પગની એવી મુવમેન્ટ કરશે કે એક વ્યક્તિની એક ક્રિયા ન હેાય ! જેમ કે બુટની દોરી બાંધવાની હાય કે નહાવાનુ હાય કે પેઇન્ટીંગ કરવાનુ... હાય તા દૂરથી બેસેલ વ્યક્તિને એમ જ લાગે કે આ કાઇ એક વ્યક્તિ જ તેના બે હાથ કે પગના ઉપયાગ કરી કામ કરે છે, એવું પણ નથી કે એબી ગેઇલ જે કરે તે પ્રેટીને કે ગેલને ફરજીયાત કરવુ... જ પડે.
બ્રેટી જે કરે તે એખી
તીખી વિજ્ઞાનીઓના સૌથી વિશેષ અચરજ એ જ થાય છે કે અલગ મગજ, માથા, કરેાડ તેમજ વ્યક્તિ હાવા છતાં તેઓ એક વ્યક્તિની જેમ આ ક્રિયા એ વખતે હાથપગના તાલમેલ કઇ રીતે કરતા હશે ? પણ બીજી તરફ તેમની પેાતાની બુદ્ધિ કે ગમા-અણગમામાં એકમીને મદદ નથી કરી શક્તા.
તમે બ્રીટીને પૂછે કે ઇસમાં ઇસ ઉમેરીએ તેા કેટલા થાય ત્યારે લીટી તેની આંગળીઓ વડે ગણતરી કરતી હશે આ જ વખતે અખી ગેઇલ કે જે એમના લાડકા નામથી એલાવાય છે તે કંઇક બીજુ જ કરતી હશે તેને આ સવાલ સ્પૉ જ નહી”. જો કે બંનેમાં રમુજવૃત્તિ ભારાભાર ભરેલી છે. એક પત્રકારે એખીને પૂછ્યું કે મારી ઉંમર કેટલી હશે ? ત્યારે બંનેએ એક્રમ મજાકના મુડમાં આવી જઇ કહ્યું કે ૯ લાખ વર્ષ અને પછી તાળી પાડતી વખતે બંને હાથ એ મુદ્રામાં ગોઠવાઇ ગયા.
એ માથાવાળા આવા જોડાયેલા ખાળકાને સીયામી જોડીયા કહેવાય છે પણ મેટા ભાગનાં સીયામી જોડીયા પાતપેાતાના એ પગ, બે હાથ ધરાવી જોડાયેલા જોવા મળ્યા છે. એક જ રક્તવાહીની તંત્ર, ખનેને એક-એક હાથ-પગ, તેમજ કમર નીચેના એક જ અ’ગ-ઉપાંગેાવાળી થ્રેટી-એષ્મીની જોડી લગભગ અદ્વિતીય જેવી છે. આવા માણુસની જેમ રહેવુ' અને હાથ પગનેા એક જ શરીર હાઇ જરૂર પડયે એક માણસની જેમ તાલમેલ સાથે ઉપયાગ કરવા તેવા સીયામી જોડાયી જવલ્લે જ જોવા મળે છે.
૧૮૬૯ની સાલમાં આવા ોડીયાને
થાઇલેન્ડ કે જે પહેલા સીયામીના નામે ઓળખાતુ ત્યાં છેક સૌ પ્રથમ અગ વડે જોડાયેલું એ માથાનુ' ખાળક જન્મેલુ. તેથી સીયામી ખાળકૈા કહેવાય છે. સીયામીના આ જોડીયાના નામ એગ અને યુગ હતા. તે ૬૩ વર્ષ સુધી જીવેલા. જે આવા જોડીયાના રેકાર્ડ છે.
પણ પ્રેટી-એમ્મી જેવી શરીર રચના ધરાવતા તળીએાના મતે વિશ્વમાં ત્રણ કે ચાર જ કેસ હશે.