Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે રેજ થાય? અમે પણ આ બોલીએ અને અમારા હૈયામાં પણ જે સાવ ભાવ ન છે ર હોય અમે પણ દેવ-ગુરુ-ધર્મને ઠગનારા કહેવાય. છે તે પછીના બેલ છે “મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગૃતિ આદરું “મનકંડ છે
વચનદંડ, કાયદંડ પરિહરું. માનસિક, વાચિક અને કાયિક પાપ ત્યજવાના છે. આ ૬ પ્રમાણે સમજીને બોલનારનું મન કદી ખોટી વિચારણા કરે નહિ, વચન છેટું બોલે છે જ નહિ અને કાયા ખોટું કામ કરે નહિ કઢાચ બેટું કામ કરવું પડે તે દુઃખથી કરે. જ આ પ્રમાણે સમજીને જે આ બેલ બોલે તે કેવા જાગૃત હોય. મનને એકપણ ખોટા છે જ વિચારમાં જવા દેવું નહિ અને ભગવાનની આજ્ઞા મુજબના વિચારમાં જ જોડી છે રાખવું તેનું નામ મને ગુપ્તિ છે.
સભા : ઉસૂત્ર પ્રરૂપણા મનગુપ્તિમાં આવે ?
ઉ૦ : હા, બેટા વિચાર કરે એટલે મનગુપ્તિ ગઈ. પછી તેમાંથી ઉસૂત્ર જ પ્રરૂપણ આવે.
ભગવાનનાં વચનથી વિરૂદ્ધ બોલાય નહિ અને આજ્ઞા મુજબ બોલે તે વચનગુપ્તિ ૨ કહેવાય. કાયગુપ્તિમાં ભગવાનની આજ્ઞા મુજબની ક્રિયાઓમાં કાયાનો ઉપયોગ છે 9 કરો, બાકી જરા પણ કાયાને હલાવવી-ચલાવવી નહિ તે કાયગુપ્તિ છે. સાધુઓને જ
વગર કારણે આસન ઉપરથી ઊઠવાની પણ મના છે. આ ત્રણે ગુપ્તિ જો આવી જાય જ છે તે નિંદ્રા-કુથલી આદિ બધા દે જે આજે શ્રી સંઘમાં પેસી ગયા છે તે દૂર થઈ ૨ જાય. તમારે પણ ભગવાને જે કહ્યું છે તે પ્રમાણે કરવાનું છે, ભગવાને જેની ના પાડી જે હોય તે કરવાનું નથી કાચ કરવું પડે તે દુખપૂર્વક કરે પણ મઝાથી કરે નહિ. આ
સભા : વિચારો વીશે ૨ કલાક ચાલુ રહે છે તેનું શું ?
ઉ૦ : તમે આ બધું સમજ્યા નથી માટે તમારા વિચારો મોટા ભાગે ખોટા ઇ કે જ હોય છે. ઘણાના તો વિચારે એવા હોય છે જે જાહેરમાં બેલી શકાય તેવા ર નથી હોતા. જેના વિચારો બીજાને કહી ન શકાય તેવા હોય તે આઠમી કહેવાય કે છે જનાવર કહેવાય ?
તમારા મોટાભાગના વિચારે દુર્ગતિમાં જ લઈ જનાર છે તેને રોકવાની મહેનત છે જ કરતા હોત તો તેવા વિચાર આવત નહિ. ઘરમાં બારણું ઉઘાડું રહી ગયું હોય ?
અને કૂતરું આઢિ જનાવર પેસી જાય તો તેને હડે... હડે..કરીને, ના માને તો જ લાકડી બતાવીને પણ બહાર કાઢો છે. તેમ ખોટા વિચાર આવે તો તરત જ કાઢી