Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ વર્ષ–૧૧ અંક-૪૩/૪૪ તા. ૨૨-૬-૯ : * જ ભોજે પિતાની પ્રતિભાવથી એક કલેક ર. એ શ્લોક ચાંડાલને આપીને જ એ કહ્યું : “આ કલોક સત્તામાં અંધ બનેલા મુંજને આપજે. સંભવ છે કે, હું કે આનાથી તેના હદયની આંખ ખુલી જાય. ચાંડાલેએ આ વાત નિઃસંકેચ સ્વીકારી છે ર લીધી ભોજે લખેલા કલેકને અર્થ નીચે પ્રમાણે હતો.'
કૃતયુગનાં ભૂષણ સમાન માધાતા રાજા થઈ ગયા. રાવણને નાશ કરવા માટે ? એ સાગર ઉપર જેમણે પૂલ બાંધ્યો હતે, તે રાજા રામ થઈ ગયા. યુધિષ્ઠિર જેવા સાર્વ
ભૌમ ચક્રવત અનેક રાજાઓ થઈ ગયા. આ બધા માટીમાંથી જન્મી માટીમાં જ ૨ મળી ગયા. આમાંથી કેઈની પણ સાથે આ પૃથ્વી ગઈ નહિ, પરંતુ મુંજ! કદાચ ન ર તમારી પછી આ પૃથ્વી ચકકસ તમારી સાથે આવવાની હોય એમ લાગે છે ! '
આવી કઠોર વ્યંગભરી પંકિતએ વાંચતાની સાથે જ મુંજને સખત આઘાત જ , લાગી ગયો. તેને પોતાના જીવન પર ખૂબ ઘોર ગ્લાનિ અને ધૃણુભાવ ઉત્પન્ન કરી ૬ થયા. પિતાના દુષ્કૃત્ય પર તેને અનહા પસ્તાવો થવા લાગે ! એ ભેજ ! એ છે જ ! આ શું કરી નાંખ્યું ! એમ બોલતો બેલતો મુંજ ખૂબ વિલાપ કરવા ! જ લાગ્યું. મેં જ સિંધુલની આંખો ફડાવી નાંખી. મેં જ બાળક ભેજને મરાવી નાંખે ! કેટલે પાપી, કેટલે અધમ અને કેટલો નીચ છું ! | ભજના નામની હદયદ્રાવક ચીસે નાંખતે નાંખતે મુંજ-રાજા જમીન ઉપર, 4 શેકમાં ગરકાવ થઈને મૂર્ણાવસ્થામાં પડ્યો. તેના ઉપચારો તરત કરવામાં આવ્યા. તે છે ભાનમાં આવતા ચાંડાલેને કહેવા લાગ્યું કે, તમે બાળક ભોજની હત્યા ન કરી હોત, કે છે તે ઘણું સારું કામ થાત ! હું સત્તાના નશામાં ભાન ભૂલી ગયો હતો ! ચાંડાલ એ છે જ આ વાત જાણી કે, મુંજને પરતા ખરેખર સાચા હૃદયને છે, ત્યારે તેમણે સાચું છે આ નિવેદન કર્યું કે, સ્વામિન્ ! અમે અપરાધ કર્યો છે, પરંતુ અમારો અપરાધ માફ ?
કરે. બાળક ને જોઇને અમારા મન ઉપર કયાનું એક જબરદસ્ત મજુ છવાઈ ? જ ગયું. આથી અમે તેને નસાડી મૂક્યો છે. અમે તેની હત્યા કરી નથી. આ માટે પણ અમને માફી આપો !
આ સાંભળીને મુજની ખુશાલીને પાર ન રહ્યો. સૈનિકને દશે દિશામાં દેડાવીને જ છે ભોજને શેધી કાઢયો. ભેજને રાજધાનીમાં પાછો લાવ્યા બાઢ, મુંજે તેને રાજગાદી છે. જ પર બેસાડે અને પિતાના પાપનું આંશિક પ્રાયશ્ચિત કર્યું.
મુંજને અંતે ખૂબ જ દુઃખઢ સ્થિતિમાં આવ્યા, યુદ્ધમાં તેલ મુંજને કેદી