Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આત્મપ્રબાધક પ્રસગા
—પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.
પુદ્ગલના ચિત્ર-વિચિત્ર પરિણામે
2. જૈનશાસનમાં ષડ દ્રવ્યાત્મક લેાકમાં પુગલાસ્તિકાયનું જે સ્વરૂપ વણુ વાચુ' છે તેવુ દુનિયાભરમાં ક્યાંય નહિ મળે. જગતમાં જે લાલ-પીળાં દેખાય છે તે બધા પુદ્ગલના વિકારા છે. તેમાં જે મુઝાય તે મર્યાં સમજો, તેને યથા
સમજી જાય તે
બચી શકે.
આપણે ત્યાં સુબુદ્ધિમંત્રીની વાત આવે છે. જે પેાતાના જિતશત્રુ રાજાને પ્રતિમેાધ કરવાની ભાવનાથી સંસારમાં રહ્યો છે. પ્રસંગ પામીને નગરના દુર્ગંધ મારતા ખાળના પાણીને જે રીતના પીવા લાયક બનાવ્યું તે જેમ તે રાજા આશ્ચય પામ્યા, મંત્રીના કહેવાથી સમયા કે જગતમાં શુભ પુદ્ગલેા તે અશુભ પણ મને છે અને અશુભ પુદ્ગલા શુભ પણ ખને છે. આ વાત જો આપણે બધા જ શાંતિથી વિચારીએ તે આપણા સૌના અનુભવની વાત છે કે સારામાં સારા ખાદ્ય પદાર્થો પણ શરીરમાં ગયા પછી કેવા અશુચિના પરિણામને પામે છે, છતાં પણુ પીળામાં જ આનંદ પામનારા આત્માએ આ વાતના વિચાર જ કરતા નથી અને પાપની પ્રવૃત્તિ મજેથી કરે છે.
લાલ
નવતત્ત્વના અભ્યાસુ આત્માને પણ આજની શેાધ-ખેાળાથી જરાપણ આશ્ચય થાય તે. નથી. પુદ્ગલના ચિત્ર-વિચિત્ર પરિણામેાને સમજનારા આત્મા તે આજના સાધનાર્થ. પણ મૂ`ઝાય નહિ.રેલી ફેન-રેડીયેા આદિને શબ્દના પુદ્ગલેા માને, સીનેમા ી.વી.ને છાયાના પુદ્દગલા માને તેા પુદ્ગલામાં ધ્યે સમજી આત્મા પાગલ અને અ મહામૂલા માનવ ભવને વેડફી નાખે !!
આવા સુંદર ભવ આ પુદ્દગલામાં વેડફાઈ ન જાય અને આત્મા પુદ્દગલાન ઢી દશાથી પચી આત્માભિન’ઢી દશાને પામે તે જ મંગલ કામનાથી આટલી વિચારણા કરી છે. કમ ભેગળ્યા વિના છૂટકે નથી.
ભાગવ્યા વિના
જેમ સીતા મહાદેવીને પણ અશુભ કર્મના ઉદય આવ્યા તે રામ જેવા પતિ પણ શતિ થયા, વન-વગડામાં ત્યાગ કર્યું. દશરથ જેવા શ્વસુર, જનક જેવા પિતા ભામડલ જેવા ભાઇ, લક્ષ્મણ જેવા દેવર-આ જગતમાં વિખ્યાત છતાં પણ અશુભેાઢચે મહાસતીની હાલત કેવી થઇ. કેાઈ બચાવવા સમર્થ ન બન્યું.
દરેકે દરેક આત્માએ જેવાં જેવાં શુભાશુભ કર્મો કર્યા હાય તે કાઇના ા છૂટકા નથી.