Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૩૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે | ડાહ્યા માટે ધર્મ છે, ગાંડા માટે નહિ. દેઢ ડાહ્યા માટે ય નહિ આજે અભણ છે છે ગાંડા છે, ભણેલા દોઢ ડાહ્યા છે. વકીલ કાયઢાની કલમ વગર બોલે? જજ જજમેન્ટ
પણ કાયાની કલમ વગર આપે ? ધર્મની બાબતમાં આજના લબાડ લોકો મરજી $ આવે તેમ બોલે છે તે ચાલે? આ [ ધર્મની ] જગ્યા નકામી છે? ઘણી વગરની છે? આ ર આધાર વગર બેલે તેને ચલાવી દે તે સંઘ કહેવાય? સંઘ ડાહ્યો હોય તે જેમ તેમ જ છે બેલનાર લખનારને જ પૂછે કે ભગવાનના ધર્મની વાત કરવી છે તો ભગવાને ધર્મ છે ? જે રીતે કહ્યો તે મુજબ બેલ, તારી મરજી મુજબ બોલવાનું નથી. બેરીસ્ટર કાયઢાની ૬બહારથી બોલે તો બેસાડી દે. તેમ જૈન શાસનમાં કાયદો નથી ? ભગવાનને કે આ કાયદો રાખ્યો નથી ? નાગાઓને નાચવાનું આ સ્થાન છે ?
ભગવાનના સંઘમાં જેને રહેવું હોય તેને ભગવાનની આજ્ઞા મુજબ ચાલવું પડે, કે આ આજ્ઞા વગર–જેની નિશ્રામાં હોય તેને પૂછયા વિના એક કામ ન થાય. આજે તે તમે ૨ ધર્મને એ બનાવ્યું જાણે મરજી મુજબ રમવાનું સાધન? અમે પણ જે ભગવાને છે કહ્યા મુજબ કહેતા ન હોઈએ તે અમારા જેવા બદમાશ દુનિયામાં બીજા એક નથી. આ તમારી બદનાશી કરતાં અમારી બદમાશી વધી જાય. અમારી હિંમત ભગવાનને લઈને
છે. ભગવાનની ખાતર ઘર-બાર પૈસા–ટાદિ છોડયા અને ભગવાનનું કહેલ કરનારા છે છે અને બીજું કહીએ તે અમારી બઢમાશી વધી ગઈને? છે ભગવાનને સંઘ ડાહ્યો હોય તે પચીશ તીર્થકર છે શાથી? રવીશની જ આજ્ઞા માથે છે માટે, આજ્ઞા મુજબ જ બલવાન–વર્તવાને-વિચારવાનો નિર્ણય છે કે માટે. આવે જે નિર્ણય ન હોય તે તે સંઘમાંથી આપોઆપ બહાર છે.
ti
હસે.... હો.... છે : કનુ : દવાખાનામાં દાખલ થયો એટલે ડોકટર બોલ્યા : “કનુને ચશ્માં આવ્યા ૨ ર લાગે છે.”
કનુ : “પણ, ડેટર તમને કેવી રીતે ખબર પડી? ડોકટ૨ : “કારણ કે તું બારીમાંથી દવાખાનામાં દાખલ થયો.”
મનુ : મમ્મી, નીચે એક વૃદ્ધ માણસ બુમ મારે છે. એના માટે એક રૂપિયે જ છે. આપીશ?
મમ્મી : ભલે લઈજા... પણ એ શેની બુમ પાડે છે? મનુ ? આઈસ્ક્રીમની. છે