Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
• ૮૬૭
વર્ષ ૧૧ અક ૩૯/૪૦ તા. ૨૮-૫-૯૯ 3
મેળવવા જેવા છે' આ વાત ખરામર જચી ગઇ છે ?
સભા॰ કસોટી થાય તેા ખબર પડે ?
૩૦ તેમાં *સેાટી શું કરવાની ? તમે કહે! કે હજી અમને આ સસાર અસાર છે માટે રહેવા જેવા નથી, છેડી દેવા જેવા છે તે વાત જ બેઠી નથી માટે આવાં મહાનાં કાઢીએ છીએ.
નાનિઓ કહે છે કે- આપણી બધી ધમ ક્રિયાઓ એવી છે, કે જે સમજી સમજીને વિધિપૂર્વક ારાાર કરે તે તેને આ સૉંસાર અસાર છે એમ ખરાખર સમજાઇ જાય, ગમે તેલ્લું દુનિયાનું સુખ તેની પાસે હાય તેા ય ફાવે નહિ, તે સુખના રાગને પાપ જ માનતા થાય. દુનિયાનાં સુખના રાગ તે જ મેટામાં મેટું પાપ છે તે સુખની ઈચ્છા પાપના ઉય વિના થતી નથી, શાસ્ત્ર તેને અવિરતિ નામનું પાપ કહ્યું છે. દુનિયાના સુખની ઇચ્છા પુણ્યકર્મના યથી થાય કે પાપ તે ય કંના ઉયથી થાય ? શાસ્ત્ર ક્યું છે કે-દુનિયાના સુખની ઇચ્છા થાય પાપકર્મના ઉદયથી થાય, તેને મેળવવાનુ મન થાય તે ય પાપકર્માંના ઉયથી થાય, સુખ મળે અને આનંઢ થાય પાપકર્મના ઉદયથી થાય તે સુખ ભાગવવાનું મન થાય તે ય પાપકમના યથી થાય અને ભાગવવામાં મઝા આવે તે પણ પાપકમના ઉયથી' આ વાર્તાની શ્રદ્ધા છે ? પાપ દુઃખજ આપે આ પણ શ્રદ્ધા છે ? તો જેને દુઃખી ન થવું હાય તે આ પાપ રાજ કરે ? મઝેથી કરે? ગાઢવી ગેાઠવીને કરે ?
આ પચાસ ખેાલમાં તે આખા શાસનના સાર સમાવી દીધા છે. તે એટલ તમે સમજીને ખેલતા હેાત તા તમે પણ વિદ્વાન થઈ. ગયા હેત. સાધુ ભૂલતા હાત તા તેને ય
ચાવ અને તેને ન સુધરવુ' હાય તેા છેાડી દેત! સાધુથી કેમ જીવાય, શ્રાવકથી કેમ જીવાય ? તે ય સમજી જાત. શ્રાવક મઝેથી ઘરમાં રહે ખરા? જે પાપ જ ખાંધવાનું સ્થાન છે ત્યાં ઝેથી રહેવાય ખરુ? ઘર ગમે તે ય પાપથી તે ખર છે ? રાજ એક સામાયિક કરે, મુહગત્તિ પડિલેહે તેને આ કશી ખબર ન હેાય તે ચાલે ? સામાયિક એટલે શું તે ખખ્ખર છે ? સમ એટલે જ્ઞાન-ઇન ચારિત્રના જેમાં આય નામ તેનું નામ સામાયિક છે. આવી રીતે સામાયિકના અર્થ સમજનારને સાધુ થવાનુ મન ન થાય તે ત્રણ કાળમાં અને નહિ, એ ઘડીનુ સામાયિક જીવનભરના સામાયિક માટે છે. તે ખાર છે ?
લાભ થાય
‘સૂત્ર-અર્થ-તત્ત્વ કરી સહુ” આ બેલની વાત આપણે કરી
આવ્યા છીએ.