Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૧૨ :
શ્રી જૈન શાસન [ અઠવાડિક] અને સર્વ પ્રકારના
જગમ-સ્થાવર
અપરાધની પાંડવા પાસે નાગરાજે ક્ષમા માંગી. વિષહેર મણિની માલા આપી તથા દ્રૌપદી માટે આ નુ ભૂષણુ હે! એમ માનીને નાગરાજે પેાતનુ લીલા કમળ આપેલ છે. પાંચે પતિના કુશળ વખતે મા લીલાકમળ વિશ્ર્વર રહેશે અને અકુશળ વખતે તે કરમાયેલુ' રહેશે.
આટલી ભેટ આપીને વિદાય થવા ઇચ્છતા પાંડવાને નાગરાજે કેમે કરીને વિદાય આપી છે.
પાંડવાની પાછળ વળાવવા આવી રહેલા નાગરાજને નમ્ર યુધિષ્ઠિરે કહ્યું કેહે નાગરાજ ! સરાવરની રક્ષા કરનાર સેવકાને દ્વારની સેવામાંથી તમે દૂર કર્યાં છે પણ હવે કૃપા કરેા અને તેમને દ્વાર સેવા કરવા દેવાની કૃપા કરો.
ત્યારે નાગરાજે કહ્યું-“જ્યારે કણ સાથે અર્જુનનું યુદ્ધ થશે ત્યારે અનુકૂળ કાર્ય કરશે ત્યાર પછી જ તે શ`ખ-ચૂડા-આદિ દ્વાર રક્ષકે ફ્રી કરી શકશે. અન્યથા નહિ.”
અર્જુનનુ મારી સેવા
આવા જવાબ સાંભળ્યા પછી નાગરાજ ઇન્દ્રને પરાણે પાછળ આવતા અટકાવીને અમે તમારી પાસે કાઉસ્સગ્ગ ધ્યાનમાં હતા ત્યારે આવ્યા. પછી શુ થયુ તે તે
તમે જાણા જ છે.
હવે નૈગમેષિએ પૂછ્યું
માતા ! આપનું. ઇષ્ટ શું કરૂ ?
ત્યારે માતા કુંતીએ કહ્યું- અમને ફરીથી પાછા તે જ દ્વૈતવનમાં મૂકી છે. નૈગેમેષી તે દરેકને દ્વૈતવનમાં મૂકી સ્વસ્થાને ગયા.
નાગરજની મણિમાલા યુધિષ્ઠિરે ધારણ કરી અને લીલાકમલ દ્રૌપઢીના કણુ માં પહેરાવ્યા. અને બનેલા પ્રસગને વાગાળતા તેએ સમય પસાર કરવા લાગ્યા.
જૈન શાસનના માનદ્ પ્રતિનિધિ હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ શરાફ બજાર, રાજકોટ