Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૧૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે હવે બન્યું એવું કે- સરોવરમાંથી ચૂંટી ઘૂંટીને કમળો ભીમે દ્રૌપદીને આપવા આ માંડયા, પઢી હર્ષપૂર્વક લેવા લાગી. એમ કરતાં ભીમ બરાબર સરોવરના મધ્યમાં જ ર આવતા જ અગાધ જળમાં ડુબી ગયો. ઇ તરત જ કુંતી બોલી અજુન ! અર્જુન! જલદી દેડ ! તણાઈ રહેલા ભીમને જ 8 ખેંચી લે. ૨ દ્રોપદી બેલી– હે નાથ ! જહદી ઉપર આવો. ડુબાડી દે તેવી આ જળક્રીડાથી
વિરામ પામે. માતા કુંતીની વાણી સાંભળતાં જ અને સરોવરમાં ઝંપલાવ્યું અને જ ભીમ જે સ્થળેથી ડુબતો રહ્યો હતો તે સ્થળે અર્જુન આવી પહોંચે. સરોવરમાં જ જ રહેલા શત્રુ સામે શસ્ત્ર ઉઠાવે તે પહેલા જ અજુનને ભીમની દશા પ્રાપ્ત થઈ.
સરોવરના કિનારે આ બધું જોઈ રહેલા નકુલ-સહદેવે કહ્યું-“અમે બન્ને હમણાં થિ બન્ને ભાઈઓને લઈ આવીએ છીએ! એમ કહી ઝંપલાવ્યું અને સરેવરના મધ્યભાગમાં છે છે તે બન્નેની પણ એ જ દશા થઈ.
આ ગંભીર દુઃખઢાયી દશા જોતા યુધિષ્ઠિરે કહ્યું- બાહુ વડે સાગર તરી જનારા કે :: નાના એવા સરોવરમાં ડુબી ગયા. અહીં કેઈ ભયાનક જળચરને સંભવ પણ નથી.
આથી કેઈ ઘમંડીએ યુદ્ધ માટે રેધી લીધા લાગે છે. માટે શત્રુને નિગ્રહ કરીને હું હમણ ભાઈઓને મુક્ત કરાઉ દઉ. પણ તમને બંનેને એકલા મૂકીને અહીંથી જવાનું પણ મન થતુ નથી.
ત્યારે કુંતીએ કહ્યું- વત્સ ! અમારી રક્ષા કરનાર પંચ પરમેષ્ઠિ બેઠા છે માટે ૨ ૨અમારી ચિંતા કર્યા વિના તું જલ્દી ભાઈઓને મુક્ત કરાવ.
આ રીતે માતા વડે કહેવાતા યુધિષ્ઠિર જળ મધ્યમાં ગયા. તેની પણ તે જ જ દશા થઇ. હવે બન્ને અબળા આ આઘાતને જીરવી ના શકી. એક કમળના મોહમાં છે
ફસાઇને મેં પાંડવોની આ દુર્દશા સજી મને ધિકકાર છે. આવું કહીને છાતી ફાટ ૨. રૂદન કરી રહેલી દ્રૌપદીને વિલાપ કરતી માતાએ અટકાવી અને કહ્યું કે- હવે શોકનો છે અવસર નથી. રાત્રિ ભયંકર બની રહી છે. આપણે કાઉસ્સગ્નમાં રહીએ.
આથી કાઉસ્સગ્ન કરવાની ઈચ્છા પૂર્વક કુંતી માતા બોલ્યા કે- “ મારા દેવ અરિહંત હોય અને મારા ગુરૂ સુસાધુ ભગવંતે હોય તે સમ્યગ્દષ્ટિ દેવ મારા ૬ પુત્રના વિદ્ધનું વિદ્યારણ કરો.” આમ કહી માતા કુંતી કાઉસ્સગ્નમાં રહ્યા. એ
હવે દ્રો પઢી બેલી-કે-હે દે ! અગર તમે મારા શીયળને ચંદ્ર જેવું છે