Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ ૯૨૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) - જ ખવાઈ નહિ તે થુથુ... કરી થુંકવા લાગ્યા. ખરાબ સ્વાઢથી મેં બગડી ગયું ને જ એ ગુસ્સે થઈ તાડુકી ઉઠયા.
અરે વહુ, આજે મને કયા ઘઉંના લોટની રોટલી ખવડાવી છે? યા લેટમાંથી ૬ ૬ રોટલી બનાવી છે? આમાંથી તે ખરાબ વાસ આવે છે કડવી પણ લાગે છે. શું ર વિચાર છે, મને ફરી ખાટલે નાખવો છે કે શું? આ જેટલી તે મારા ગળા નીચે જ ઉતરતી જ નથી. કેવી રીતે આ લાઉં?”
સમજુ વહુએ બહુ જ શાંતિથી તે નમ્રતાથી જવાબ આપ્યો, “પિતાજી, આ ૬ સડેલા ઘઉંના લોટની રોટલીથી શું ગરીબ બિમાર નહીં પડે? તેઓ શું ખાટલા ર ભેગા નહિ થાય? તમે જ કહ્યું હતું કે લેટમાં કશી ખરાબી નથી. આથી જ મેં જે તમારા માટે પણ તે લોટમાંથી જ રોટલી બનાવી. બિચારા ગરીબ લેકે તે આજે કે કેટલા દિવસે થયાં આવા લેટની રેટીઓ ખાય છે. જ્યારે, તમે તે આજે એક 2 દિવસ પણ ખાઈ શક્તા નથી તમને એ ખાવામાં શું વાંધો છે? જો તમે આવી જ રોટલી ખાઈ શક્તા ન હો તે.તે પછી આવું કાન તમને શું ફાયદો કરશે? છે સ્વર્ગ કયાંથી મળશે ?'
- વહુની આવી વાત સાંભળી શેઠ કશું બોલી શક્યા નહિ તે ચૂપ થઈ ગયા છે ૬ શરમાઈ ગયા માથું શરમથી ઝુકી ગયું. પોતાની ભૂલ સમજાઈ ગઈ. પોતાની ભૂલ બદલ રે છે પશ્ચાત્તાપ થયે. તેની પાસે વહુની વાતને કેઈ ઉતર ન હતે.
પોતાની ચતુરને બુદ્ધિશાળી વહુ ઉપર તેને માન ઉપડ્યું. તેઓ પોતાની પુત્રવધુના ભારોભાર વખાણ કરવા લાગ્યા. પ્રશંસા કરવા લાગ્યા-વહુએ તેની આંખો જ. ખેલી નાખી.
બીજા દિવસથી ગરીબ માટે દાનમાં આપવાની રોટલી સારા ઘઉના લેટમાંથી બનાવી દેવા લાગ્યા.
( કુલવાડી) ક
જ હસવાની મનાઇ છે જે રાજેશ : કાલે તું રેસ રમવા ગયો હતો ને? શું થયું?
અમીત : કંઈ નહીં! જતી વખતે બે લાખની મારૂતિમાં ગયે હતો ને આવતી ૬ જ વખતે ૨૦ લાખની એસ. ટી. બસમાં આવ્યું.
ઉજાસ જિતેન્દ્ર દોશી મુલુંડ–વેસ્ટ :