Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૩૦ :
શ્રી જૈન શાસન [ અઠવાડિક]
વધુ પૈસા બૈગા કરવા! પૈસા, પૈસા અને પૈસે જ તેમના જીવનનું લક્ષ્મ‘દુ હતુ. જીવનના આખરી શ્વાસ સુધી તેમણે પેાતાની શક્તિએ પૈસે કમાવા માટે વાપરેલી. તેમનુ શરીર વૃદ્ધાવસ્થાને લીધે કામ કરતું ન હતું. તેમની ઇન્દ્રિયા શિથિલ પડી ગઈ હતી, આમ છતાં પણ વધુ પૈસા કમાવાની તેમની તૃષ્ણા વધુ ને વધુ ચુવાન મનતી જતી હતી !
ઉનાળાનેા દિવસ હતા. ખુબ ગરમી પડતી હતી. જમીને તે શેઠ ઉઘરાણી કરવા નીકળ્યા. તેમના પુત્રા અને કુટુબીજનાએ ખુબ કહ્યું : આપ ન જાવ. આરાન કરે.. અમે ઉઘરાણીનું કામ સારી રીતે સંભાળી લઈશું...!
પણ લાલચુ બુઢ્ઢા ખાપે જવાબ વાળ્યા : પૈસા વસૂલ કરવાની કલા તમને આવડતી નથી! આ મારૂ કામ છે! આમ કહીને તે સખત તાપમાં નીકળી પડયા. ગામડામાં આસામીની દુકાન સુધી પહેાંચતા પહેલા તેમને ખુબ ગભરામણ થવા લાગી. આથી એક વૃક્ષ નીચે તે થાડીવાર થાક ખાવા બેઠા. સ`જોગાવશાત ઝાડ નીચે જ તેમનુ' પ્રાણ પ ંખેરૂ' ઉડી ગયું.
કાઈને આ વાતની ખબર ના પડી. એ જગ્યામાં અવર જવર પ્રમાણમાં ઘણી જ ઓછી હતી. તેમનું સમ પડયુ હતું, ત્યાં એક રાની પશુ આવી ચડયું. એ લેાભી શેઠના અવયવને કાપી ખાવાની શરૂઆત કરતું હતુ, તેવામાં એ શેઠને એળખતા એક વિદ્વાન ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. તેમણે પશુને કેન્દ્ર સ્થાને રાખી, સબધન કરતા એક લેાક હ્યો :
હસ્તી દાનવિવર્જિતી શ્રુતિપહૌ સારસ્વતદ્રોહિણી નેત્રે સાધુ-વિલેાકનેન રહિતે પાઢૌ ન તીથ ગતો અન્યાયાજિ ત–વિત્ત–પૂર્ણ મુન્દરં ગવેણું તુઙ્ગ શિરઃ
૨ | ૨ | જબુક ! મુખ્યા મુખ્ય સહસા નીચસ્ય નિશ્વ વપુઃ
એ પશુ ! આ હીન માણસના અવયાને અડકવુ, એમાં પણ મહા રાપ છે. આવા નિઢવા ચેાગ્ય, નીચના શરીરના સ્પર્શી સુદ્ધા પણ ના કરીશ, કારણ કે તેના હાથાથી ી દાન થયુ નથી. તેના કાનાએ ક્દી મહાપુરૂષોની અને ગુરૂજનાનો વાણી સાંભળી નથી. તેની આંખોએ સાધુ સતાના ઇશ્તન નથી કર્યા. તેના પગાએ તીથ યાત્રા કરી નથી. આ માનવીએ પેાતાના સવ અ'ગ, ઉપાંગના રૂપાણ કર્યાં હાવાથી તેના શરીરને નિહૅનીય સમજીને છેડી દે! ( જુએ ટાઇટલ ૩ જુ )