Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬. વર્ષ ૧૧ અંક ૪૧/૪૨ તા. રર-૬-૯૯ :
(૪૯૨૯ છે ગમન અને વિકાસ માટે આઠ પ્રકારના વિટામીનની જરૂર છે. આ વિટામીને આપણને ચારિત્ર્ય નિર્માણ માટે ખૂબ મદરૂપ બને તેમ છે.
A Accomplishment 292901 B. Beauty સૌંદર્ય, મધુરતા C. Character સત્ ચરિત્ર-શીલતા D. Discipline અનુશાસન, શિસ્ત અને વિનમ્રતા E. Education કેળવણી, સંસ્કારિતા F. Fidality એકનિષ્ઠા, દઢ મનોબળ G. Generosity Odl2d1 H. Health આરોગ્ય, મન, વાણી અને કાયાની પવિત્રતા
આ સાથી આપણું જીવન પુષ્ટ અને દદ થાય છે. આથી આત્મ કલ્યાણના જે હેતુથી ઉચિત પ્રમાણમાં આપણે ઉપર નિરૂપલા ૮ જીવન સોનું આચરણ જ આ કરવું રહ્યું.
માનવ શરીરના બધા અવયવને આપણે યથાયોગ્ય અને સમ્યફ ઉપયોગ કરે છે છે જોઈએ. હાથ દ્વારા કાન આપવાનું છે. ભુજાઓના બળથી ગરીબ, અસહાય લેકેનું 8.
રક્ષણ કરવાનું છે. પગની મઢઢથી તીર્થયાત્રા કરવાની છે. કાનેથી સારા શાસ્ત્રવચને કે સાંભળવાના છે. મુખેથી સત્ય બોલવાનું છે તથા ગુણીજનેના સદ્દગુણના કીર્તન કરવાના છે.
આપણું માથું ગુરૂના ચરણોમાં નમવું જોઈએ. આપણે હઠયમાં આપણે શાસ્ત્ર છે આ સિદ્ધાંતોની વાતો ધારણ કરવાની છે, તેથી આપણે પ્રભુની મૂર્તિ અને સાધુજનોના છે જ દર્શન કરવાના છે. આમ શરીરના બધા જ અવયવોને સુંદર ઉપયોગ કરીને, ૬આપણે આપણા જીવનને સફળ બનાવવાનું છે,
નિષ્ફળ - જીવન એક શેઠ ખૂબ જ કૃપણ હતા. શુભ કાર્યોમાં તેમણે કયારેય એક પાઈ પણ છે ખચી ન હતી. સાધુ સંતેના તે ક્યારેય દર્શન કરવા જતા નહિં. બીજનું ભલું ૨
તેમણે કઈ પણ દિવસ કર્યું ન હતું. તેમના જીવનનું એકમાત્ર ધ્યેય હતું કે, કેમ છે