Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
# તરલ શું છે? યૌવન
--શ્રી પ્રિયદર્શન જિક હજાર જ ના હા હા હા હા હાલ હ
શિષ્ય : “ગુરુદેવ, સતત વહેતું શું છે ? ગુરુ “વત્સ, યૌવન સતત વહેતું રહે છે.”
મહાનુભાવે, જીવન કેઇ એક બંધિયાર તળાવ નથી, પરંતુ સતત વહેતું – ૨ a ઊછળતું-ધરામતું ઝરણું છે. આપણે સૌ ગતિશીલ એવા ક્ષણપ્રવાહમાં વહી રહ્યા છે એ છીએ. જ્ઞાની પુરુષને એમાં પરિવર્તનશીલતાનું કે ક્ષણભંગુરતાનું દર્શન થાય છે. જ જીવનની પ્રવેક અવસ્થા નાશવંત છે, ક્ષણિક છે. આજે મારે તમને જીવનની યૌવન૨ અવસ્થા અંગે વાત કરવી છે.
જીવન નાશવંત છે, જીવન પ્રવાહી છે તે ચીવન પણ નાશવંત જ છે ને એ આ પણ વહી જવાનું છે. યૌવન કેઈનું કાયમ ટક્યું નથી કે ટકી શકવાનું નથી. યૌવન
શાશ્વત નથી, ક્ષણિક છે. આ વાત યુવાનોના મનમાં ઊતરવી જોઈએ ! તે જ છે હું યૌવનમાં એવું કંઈક ઉત્તમ કાર્ય કરી લે કે જીવન ધન્ય બની જાય, સાથે સાથે મૃત્યુ ? પણ મહોત્સવ બની જાય.
પરંતુ યુવાનોને મનુષ્ય જીવનની સાર્થકતા સમજાવી, આત્મતત્વની પ્રતીતિ જ કરાવવી કે પુરૂષાર્થમાં પ્રેરિત કરવા ઘણું જ દુષ્કર કાર્ય છે. યૌવનને ઉન્માદ, આ દ યૌવનને ગા, અંધકાર લાખ-લાખ સૂર્યના પ્રકાશથી પણ ન ભેદી શકાય તેવો હોય ? છે છે. એમને સીધો ઉપદેશ પ્રાયઃ અસર કરતું જ નથી.
એક શ્રમણ ઉદ્યાનમાં ધ્યાન કરતે ઊભું હતું. ત્યાંથી રાજકુમાર અગ્નિમિત્ર છે પસાર થશે. રાજકુમારે શ્રમણ પાસે જઈને પૂછયું : “સાધુને રાજ કરતાંય વધારે છે છે આનંદ પ્રાપ્ત થાય છે, એ વાત સાચી છે ? “શ્રમણે કહ્યું : “સાવ સાચી વાત છે.
સમાધિના સુખ જેવું બીજું કંઈ સુખ નથી.” રાજકુમારના ગળે આ વાત ન ઊતરી. છે એણે શ્રમણને સ્પષ્ટ કહ્યું : “વાતમાં સાર નથી. રાજવૈભવ વિના સુખ ન હોય.” છે આટલું કહીને રાજકુમાર તે રથમાં બેસીને ચાલ્યા ગયે. છે. શ્રમણે પછીથી પિતાના ગુરુદેવને આ વાત કરી. ગરુએ કહ્યું : “તારે રાજકુમાર
સાથે એ રીતે વાત કરવી જોઈતી ન હતી. એક મિત્ર બીજા મિત્રને સમજાવે તેમ ધીરે ૨ રે ધીરે ચડિયાતા સુખની વાત કરવી જોઈતી હતી. જે પેલી ટેકરીની પાછળ સરોવર છે, જે