Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે '૯૨૨ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક) છે. ૨ વૃક્ષઘટા છે, અને સુંધર સરોવર પણ છે. પરંતુ મિશે એ સ્થળ જોયું નથી. તેથી જ છે એ સાચી વાત પણ નહીં સ્વીકારે. આવા મિત્રને હાથમાં હાથ ઝાલોને પ્રેમથી જ ૨ ટેકરી પર લઈ જઈને ભીની હવાને સ્પર્શ થવા દે, પક્ષીઓને કલરવ સાંભળવા છે ૬ દે અને સરોવર જેવા દેવું ! મિત્રને પિતાને જ ખાતરી થશે. તારે રાજકુમારને છે આ રીતે વાત સમજાવવી જોઈતી હતી,
યૌવનમાં શમણું પણ કેવાં હાય યે ! સાત સાત સમંદર પાર કરીને કેઈ ! * રાક્ષસના મહેલમાં કેદ્ર પુરાયેલી સેનપરીના પલંગ સુધી પહોંચી જાય છે! છે જ પહોંચી જાય છે ! યૌવનને બધું જ રમણ્ય, કમનીય અને સ્મરણીય ગમે છે ! આ જ એને ફાગણ ગમે છે ! એને નેરતાને ગરબા ગમે છે. એને
મનમાં ફાગણ મનમાં શ્રાવણ મનમાં મીઠી આવણ–જાવણ, મનમાં મળવું મનમાં ભળવું
મનમંદિરમાં મૌન અજવાળું ! યૌવનને એક-એક ક્ષણ સુંદર જોઈએ છે, રસપૂર્ણ જોઈએ છે અને એ પાંચ છે જ ઇન્દ્રિયના અસંખ્ય પ્રિય વિષયને પામવા ને ભેગવવા ભગીરથ પુરુષાર્થ કરે છે. આ યૌવનકાળ એમાં જ ભેગેપભેગમાં વીતી જાય છે. એની સાથે અર્થોપાર્જન ધનપ્રાપ્તિ છે સતત મથામણુ થતી રહે છે. સપષ્ટ લાગે છે કે અર્થ-કામની ગુલામીમાં ૨
મનુષ્યજીવનનું મહામૂલું યૌવન વેડફાઈ રહ્યું છે. પરંતુ યુવાનને આ વાત ૨ સમજાવવી કેવી રીતે ? હા, કેટલાક યુવાને કઈ વૈરાગ્યપ્રેરક ઘટના જોઇને વિરકતા બને છે. કેટલાક યુવાને કઈ સદ્દગુરુના યોગ-સંગથી બેધ પામી જાય છે. કેટલાક
જીવનમાં સતત નિષ્ફળ બની. હતાશ બની ઘર્મ તરફ વળે છે. પરંતુ વાસ્તવિક છેજ્ઞાનમૂલક વૈરાગ્ય ક્યાં પ્રગટે છે? ' યૌવનકાળમાં મનુષ્ય ખાસ કરીને બે બુરાઈઓથી બચીને જીવવાનું છે : એક કામાંધતા અને બીજી અર્થી ધતા ! જીવનમાં અર્થ અને કામ સાધનરૂ આવશ્યક હોય, પરંતુ તેમાં આંધળા બનીને મચી પાડનારા યૌવનકાળને ઘેર દુરુપયોગ કરે છે.
પ્રશ્ન : તે યુવાનોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ કે જેથી તેમનું મન ઇ યવન સફળ બને? ન ઉત્તર : સન્માર્ગો અનેક છે. સત્કાર્યો અનેક છે. જે યુવાનને જે સમાગે પ્રિય છે ૬ લાગે, જે ધર્મ પુરૂષાર્થ અનુકૂળ લાગે તે જીવનમાં અપનાવી શકે. એ માટે જ્ઞાની જ
પુરુષનું માર્ગદર્શન મેળવી શકે. યુવાનો જે પુરૂષના સહવાસમાં રહે, સદ્દગુરૂએના છે.