Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ–૧ અંક-૪૧/૪૨ તા. ૨૨–૬–૯ :
દલ વચ્ચે જ બેલી ઉઠયા : પણ બાપજી! આ આટલા બધા વીંછી શ
સાધુ બેલ્યા : “જો જરૂર બગેરકી સંપતિ ઈકઠ્ઠી કરતા હૈ, ઉસકા યહીં અંજામ ન હતા હૈ.”
કયુ કહે : “બાપજી! આપની વાતમાં મને કંઈ સમજાતું નથી.” તે સાધુ કહે : “તે સુન! ઉસ કેરી મેં એક સમય એક સાથ રૂપિયા દસ જ છ હજાર દેને કી ખૂબી થી. ઉસસે જ્યાઠા પાને જાયે તો સબ ઓછી હો સકતે થે, આ જ એર હુઆ –મુજે યકીન થા કિ તુમ કભી એક સાથે દસ હજાર સે જ્યાદા રૂપિયા છે. જ નહી ચાહોગે. ઈસલિયે મને તુજે યહ રાજ નહીં દિખાયા થા. મગર તુજસે યહ , ૨ ટકેરી પાકર લલ્લુને ઐસા ચાહા તે યહ હાલત હુઇ.” છે સાધુ મહારાજ આટલું બોલે છે, ત્યાં તે દુઃખ ભર્યા અવાજે લલ્લુ બોલ્યા, . 4 “મહારાજ ! મેં બહુ મોટી ભૂલ કરી છે. હવે કદી લાભ નહિ કરું, કે કેઈની ઈર્ષા પણ જ નહીં કરે. આ વીછીના ડંખથી અને અસંખ્ય વીછીએથી મને બચાવે.” ? દલું પણ બે : “હા.બાપજી ! આ લલ્લુ દુઃખી થાય છે. તે મારાથી દર છે જેવાતું નથી. એના પર દયા કરે.' , - સાધુ મહારાજ બોલ્યા : “અચ્છા !” અને એમણે જોશથી પિતાનો ચિપિયે છે આ લલ્લુના મકાનના ઉંબરા પર પછાડ. કે એક પ્રકારના પ્રકાશ સાથે બધા વીંછી ૬ અઝશ્ય થઇ ગયા. લત્યુ અને તેની વહુને કરડેલા વીંછીનું ઝેર ઉતરી ગયું.
સ મહારાજ “અલખ નિરંજન” કહેતા ચાલવા માંડયા. મેટાં પગલાં ભરતાં 8 છે ઘડીકમાં એ અદશ્ય થઈ ગયા. હવે લલુ સુધરી ગયો છે. કેઈની ઈર્ષા કરતું નથી કે ઇ આ લેભ કરતા નથી. ઇલ્લે સાથે અને આખા ગામ સાથે હળી મળીને રહે છે તથા ખાઈ ? ૨ પી ને મજા કરે છે.
* (કુલવાડી) હસે... હસે. 9 એક પાગલ : “જે ચંદ્ર ઉપર એક માનવી દેખાય છે.? ર બીજે પાગલ : “શું જોઉં, હું ચંદ્ર ઉપર ચમા છેડી આવ્યો છું. છે કે એક પંડિતજીના ઘર પાસે ગધેડે મરણ પામ્યા, તેણે મ્યુનિસિપાલિટીને ટેલીફેન છે જ કર્યો, તે માણસે મશ્કરી કરતાં કહ્યું-“તેને મરણ પછીના સંસ્કાર તે આપ જેવા પંડિત ર જ કરી શકે !” પંડિતે પણ એવી જ મજાક કરતાં કહ્યું-“હા, પણ એ પહેલા મરનારના છે
સગાંઓને જાણ કરવી જોઈએને.”