Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
| ૮૭૧
છે
છે. વર્ષ ૧૧ અંક ૩/૪૦ તા. ૨૫-૫-૯૯ :
નિર્જન ગુફામાં સાધના કરી રહ્યો છે. આવું જાણવા મળતા હું ચંદ્રશેખર તમને હે છે છે પાર્થ ત્યાં લઈ જવા આવ્યો છું. વળી મારા પિતા વિશાલાક્ષને તમારા પિતા પાંડુએ છે
જ જીવતા બચાવ્યા હતા. ત્યારે એક વીંટી મારા પિતાએ આપી હતી જે તમારી છે આ આંગળીમાં છે. તરત જ પળનો પણ વિલંબ કર્યા વિના અર્જુન ચંદ્રશેખરની સાથે છે
ઇન્દ્રરાજાની આફત દુર કરવા ચાલી નીકળ્યો. વાયુ વેગી વિમાનમાં ચંદ્રશેખર અર્જુનને ઇ દિ ઈન્દ્રનગરી તરફ લઈ જતા હતા નગરી નજીક આવી ત્યારે અને કહ્યું-“આપણે પહેલા ૨ દુશમનની નગરી તરફ જઈએ. પછી જ ઇન્દ્રરાજને મલશું. છે ચંદ્રશેખરે કહ્યું-પાર્થ ! એ પ્રચંડ પરાક્રમી રાક્ષસ સાથે હું તમને એકલાને લઈ જઈ નહિ શકુ. ઈન્દ્રના સૈન્ય સાથે જ આપણે જવું પડશે.
અજુને કહ્યું-હાથીઓના ઝુંડના ગંડસ્થળોને ફાડી નાંખીને હાથીને મડઢા પાડી છે દેનારા વનરાજસિંહને કદિ સૈન્યની જરૂર નથી પડતી. - 1
આથી ખુશખુશાલ થયેલા ચંદ્રશેખરે વિમાનને દુશ્મનની નગરીમાં જ ઉતાર્યું. આ જ અહીંના દુશ્મનો મઢાનું તાળવું અને હાથની હથેળી એટલે તલ અને તાલમાં એક સાથે જ છે વિઘાંય તે જ મૃત્યુ પામી શકે તે સિવાય નહિ એવા વરઠાનવાળા હતા. અને એ છે છે પ્રસંગ તે મોઢા પાસે હાથ આવે ત્યારે વિધાય તે જ બની શકે, તેથી દુશ્મનને ૨ કે મૃત્યુને જરા પણ ડર ન હતે.
અર્જુનને સારથિ ચંદ્રશેખર સાથે એકલો જ આવેલો જોઈને રાક્ષસે ખડખડાટ છે હસી પડયા. મશ્કરી સાથે બેલ્યા પણ ખરા કે-હા..હા....હા આવા મહાન શકિતશાળી છે અર્જુનથી આપણે વધ થવાને નૈમિત્તિકે કહ્યો છે. આ એકલે આપણી જેવા વિરાટ છે આ કાયવાળા ગગનચરો સામે ટકી શું શકવાનો છે? સુભટો ! આ મગતરાને ચાળી નાંખે. ૨ અને આદેશ થતાંજ આકાશમાં રહેલા ભયાનક રાક્ષસોએ શો-અો-બાણને જ છે વરસાદ વરસાવ્યો. જમીન ઉપર રથમાં રહેલા અર્જુને એકલાએ દરેક શાને પ્રચંડ ? સામનો કર્યો.
અર્જુન જાણતા હતા કે જેમ તેમ બાણ ફેંકવાથી આમના પ્રાણ ખલાશ ર થવાના નથી. તલાલુને હણવા સહેલા નથી. આથી અર્જુન બહુ બહુ તે દુશ્મનના આ
બાણે તેડીને હજી સુધી માત્ર પોતાની જ રક્ષા કરી શકયો હતે. છતાં એકલવીર છે છે. અર્જુનના સમર-સમંદરમાં ભમી રહેલા રથથી ખુa સારથિ ચંદ્રશેખર પણ ખૂશ હત છે
હવે શત્રુઓએ એક જ જગ્યાએ એકઠા થઈને અર્જુન ઉપર પ્રહાર શરૂ કર્યા. છે આથી મનમાં હસી રહેલા અજુને ચંદ્રશેખરને કહ્યું-“સારથિ! રથ પાછો વાળ શત્રુજ એ પ્રચંડ વીર્યવાન છે. તેમને સંહાર શકય નથી.